Warning: Attempt to read property "post_title" on null in /home/u769407489/domains/cybersafar.com/public_html/wp-content/plugins/hide-page-and-post-title/hide-page-and-post-title.php on line 90 Sept-2022 Archives - CyberSafar
આજે માત્ર પ્રશ્નોનો મારો કરવો છે! પરીક્ષા માંડ પતી છે કે પતવામાં છે, ત્યાં ફરી પ્રશ્નો કેમ? એવો સવાલ કરનારા વિદ્યાર્થી મિત્રો માટે આ લેખના અંતે ફક્ત એ એક સવાલનો જવાબ આપ્યો છે. બાકીના બધા પ્રશ્નોના જવાબ તમારે જાતે શોધવાના! તમને જીમેઇલમાં જરૂરિયાત મુજબ ફિલ્ટર્સ સેટ...
આજે પહેલી એપ્રિલે તમારા મિત્ર કે સ્વજનના કમ્પ્યુટરને નિશાન બનાવીને તમે કેટલીક હળવી મજાક-મસ્તી કરતાં કરતાં કમ્પ્યુટર સાથે વધુ દોસ્તી કેળવી શકો છો, આ રીતે... આગળ શું વાંચશો કીબોર્ડમાં ગરબડ-સરબડ, સાથે જાણો વિન્ડોઝમાં વિવિધ ભાષાના લે-આઉટની સમજ માઉસ સાથે મગજમારી, સાથે...
આપણા સૌની આ એક આદત બની ગઈ છે - ક્રિકેટ ટીમ હોય કે સરકાર, એના પર્ફોર્મન્સ વિશે આપણો અભિપ્રાય સતત બદલાત રહેવું. ટીમ એક-બે મેચ હારે એટલે ગમે તેટલા સારા, વર્ષોના અનુભવી ક્રિકેટરને પણ ધોઈ નાખવા અને એક-બે મેચમાં સારાં પરિણામ મળે તો એ જ ટીમને માથે ચઢાવવાની. આંગળીના ટેરવે...
માઇક્રોસોફ્ટ, એપલ અને ગૂગલ જેવી કંપની તેના ફ્રી પ્લાનમાં યૂઝર્સને માંડ પાંચ જીબી કે ૧૫ જીબી સ્પેસ ઓફર કરે છે. તેની સામે સીધી હરીફાઈમાં ઉતરતાં ભારતની જિઓ કંપનીએ તેના સબસ્ક્રાઇબર્સને ૫૦ કે ૧૦૦ જીબી સ્પેસ બિલકુલ મફત આપવાની શરૂઆત કરી છે. આ વિશે આપણે ‘સાયબરસફર’માં અગાઉ...
પાછલાં ત્રણેક વર્ષથી જેનો ઉપયોગ જબરજસ્ત વધી રહ્યો છે તે ઓપનએઆઇ કંપનીની ચેટજીપીટી સર્વિસ હવે તેનો ડેટા એશિયાના વિવિધ દેશોમાં સ્ટોર કરવાની સગવડ આપશે. આ દેશોમાં ભારત ઉપરાંત જાપાન, સિંગાપોર તથા દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે. આ મુજબ ભારતની જે કંપનીઝ તથા ઓર્ગેનાઇઝેશન્સ...
કોડિંગ ઇઝ નોટ ડેડ (કોડિંગ હજી સાવ મરી પરવાર્યું નથી! - અપર્ણા ચેન્નાપ્રગદા, ચીફ પ્રોડક્ટ ઓફિસર, માઇક્રોસોફ્ટ એક તરફ આખી દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના વાવંટોળ વચ્ચે ‘‘હવે કોડિંગ શીખવાની જરૂર રહી નથી, એ કામ એઆઇ કરી શકે છે’’ એવી વાતો શરૂ થઈ ગઈ છે. બીજી તરફ, એ...
નજીકના ભૂતકાળમાં તમે પણ નાની મોટી ચીજવસ્તુ પોતાના ઘરેથી ઓફિસે મોકલવા કે સંબંધીના ઘરેથી પોતાના ઘરે મંગાવવા માટે ‘સ્વિગી જિની’ સર્વિસનો ઉપયોગ કર્યો હશે. કંપનીએ એપ્રિલ ૨૦૨૦માં આ સર્વિસ શરૂ કરી હતી. એ પછી ભારતનાં ૭૦ જેટલા શહેરોમાં ફૂડ ડિલીવરી કરતા ડિલીવરી પર્સન્સના...
ભારતમાં અત્યારે એક વાતે ચર્ચા ચગાવી છે, ડાઇરેક્ટ-યુ-મોબાઇલ બ્રોડકાસ્ટિંગ. સાયબરસફરમાં સામાન્ય રીતે આપણે રોજબરોજની જિંદગીમાં સીધેસીધી ઉપયોગી ટેક્નોલોજી વિશે વાતો કરીએ છીએ. ટેક્નોલોજીનાં એવાં પાસાંની વાત, જે આપણા સ્કૂલ-કોલેજના વિદ્યાર્થી કે શિક્ષકને મદદરૂપ થઈ શકે અને...
જ્યાં કેબલ કે સેલ ટાવર આધારિત ઇન્ટરનેટ પહોંચી શકતું નથી, ત્યાં સેટેલાઇટને કામે લગાડવામાં આવી રહ્યા છે. આગળના લેખમાં આપણે ઇન્ટરનેટ, કેબલ અને સિમ કાર્ડની બાદબાકી કરીને રેડિયો કે ટીવીની જેમ મોબાઇલમાં કન્ટેન્ટ બ્રોડકાસ્ટ કરવાની મથામણ વિશે આપણે જાણ્યું. પરંતુ એક તરફ...
અનેક લોકોની ફેવરિટ આ સર્વિસના અન્ય વિકલ્પો શોધ્યા વિના છૂટકો નથી આખે આખા ઇન્ટરનેટ પરથી આપણને ગમતી બધી બાબતો આપણા પોકેટમાં મૂકી દેવાની સગવડ આપતી એક મસ્ત મજાની સર્વિસ ‘પોકેટ’ આખરે બંધ થઈ રહી છે! આપણે ‘સાયબરસફર’માં છેક ૨૦૧૩ વર્ષમાં પોકેટ સર્વિસનો વિગતવાર પરિચય મેળવ્યો...
હવે મોટા ભાગે તમે જ્યારે પણ ગૂગલમાં કંઈક સર્ચ કરો ત્યારે એ માટે મોબાઇલમાંની ગૂગલ સર્ચ એપ અથવા ક્રોમ બ્રાઉઝર એપમાં સર્ચ કરતા હશો. આ બંને જગ્યાએ નવા હોમ પેજ પર ‘ગૂગલ ડિસ્કવર’ નામની એક સર્વિસને કારણે આપણી પસંદગીનું કન્ટેન્ટ એક ફીડ સ્વરૂપે જોવા મળે છે. હવેની લગભગ બધી...
હવે આપણે ગૂગલમાં સર્ચ એન્જિનમાં જ એઆઇ સાથે વાત કરી શકીશું સામાન્ય રીતે આપણે ઇન્ટરનેટ પર કંઈ પણ સર્ચ કરવું હોય તો થોડા સમય પહેલાં સુધી, આપણી પાસે લગભગ એક જ રસ્તો હતો - ગૂગલ સર્ચમાં સર્ચ કરવું. એ જમાનો કમ્પ્યૂટરનો હતો એટલે આપણે કમ્પ્યૂટરમાં બ્રાઉઝર ઓપન કરતા અને તેમાં...