દેશવ્યાપી લોકડાઉનના અસાધારણ સંજોગમાં ‘સાયબરસફર’ની પ્રિન્ટ આવૃત્તિ પ્રકાશિત થઈ શકી ન હોવાથી, તેના સ્થાને આ ડિજિટલ, ઇન્ટરએક્ટિવ એડિશન તૈયાર કરવામાં આવી છે.
સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી, પ્રિન્ટ મેગેઝિનને સ્થાને આ પ્રકારે પ્રકાશન થશે અને તે લવાજમનો ભાગ ગણાશે તે ધ્યાને લેવા વિનંતી.
આપના સહયોગની અપેક્ષા છે.