fbpx

(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આ વેબસાઇટ વિશે

આ વેબસાઇટનો પૂરો લાભ લેવામાં નીચેની માહિતી આપને મદદરૂપ થશે.

આ સાઇટ પરનું કન્ટેન્ટ મુખ્યત્વે ‘સાયબરસફર’ મેગેઝિનનું છે, જે ફેબ્રુઆરી ૨૦૧૨થી પ્નિન્ટ અને ઓનલાઇન સ્વરૂપે નિયમિત રીતે પ્રકાશિત થાય છે.

આ સાઇટ પર, તમામ અંકના તમામ લેખ વેબ લેઆઉટમાં ઉપલબ્ધ છે.

લોગ-ઇન વિના, આ લેખોનો પ્રારંભિક ભાગ જોઈ શકાય છે. લોગ-ઇન પછી, એ જ સ્વરૂપે આખો લેખ વાંચી શકાશે.

જાન્યુઆરી ૨૦૨૦ પછીના અંકો પ્રિન્ટ મેગેઝિન જેવા જ લેઆઉટમાં પણ ઉપલબ્ધ છે.

લોગ-ઇન વિના, પ્રિન્ટ લેઆઉટનાં મર્યાદિત પાનાં જોઈ શકાય છે.

ઓનલાઇન લવાજમ ભરી, બંને પ્રકારના લેઆઉટમાંના લેખો આ વેબસાઇટ પર વાંચી શકાય છે.

સાઇટ પર હાલમાં ૨,૫૦૦થી વધુ નાના-મોટા લેખ છે. વેબસાઇટ નવેસરથી તૈયાર કર્યા પછી, કેટલાક લેખના વેબ લેઆઉટમાં ઇમેજીસ મીસિંગ છે, તેના પર કામ ચાલી રહ્યું છે.

લવાજમના વિકલ્પો જાણો

‘સાયબરસફર’નું લવાજમ ભરતાં, આ સાઇટ પર આપનું એક એકાઉન્ટ બને છે અને આપને ઈ-મેઇલ દ્વારા યૂઝરનેમ-પાસવર્ડ મળે છે (લવાજમમાં લાગુ થતું હોય તો).


આપ ત્રણ રીતે સાઇટમાં લોગ-ઇન થઈ શકો છોઃ

  1. સૌથી ઉપરના મેનૂમાં જમણી તરફ ‘એકાઉન્ટ’ પર ક્લિક કરીને,
  2. હેડરમાં ‘Login’ પર ક્લિક કરીને, અથવા
  3. જે તે લેખના પેજમાં જોવા મળતી ‘Login’ લિંક ક્લિક કરીને.

આપ લોગ્ડ-ઇન હશો ત્યારે સાઇટના હેડરમાં તથા ‘એકાઉન્ટ’ સેક્શનમાં આપનું નામ જોવા મળશે.

‘એકાઉન્ટ’ સેક્શનમાં આપના એકાઉન્ટ સંબંધિત માહિતી મળશે.

‘એકાઉન્ટ’ સેક્શનમાં  આપનું મેમ્બરશીપ લેવલ તથા ઓનલાઇન એકાઉન્ટ ક્યારે પૂરું થાય છે તે જાણી શકાશે.

આપનો પાસવર્ડ ભૂલી ગયા હો, તો આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, નવો પાસવર્ડ મેળવી શકો છો.

લોગ્ડ-ઇન હો ત્યારે ‘એકાઉન્ટ’ સેક્શનમાંથી પાસવર્ડ બદલી શકો છો.

આ જ વિગતો આપ મેઇન મેનૂમાંથી પણ જોઈ શકો છો.

આપ આપના બ્રાઉઝરમાં આ સાઇટના લેખો બુકમાર્ક કરી શકો છો.

તે ઉપરાંત સાઇટમાં પણ, જુદા જુદા લેખમાં ‘બુકમાર્ક’ આઇકન જોવા મળશે.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે તેને ક્લિક કરી લેખ બુકમાર્ક કરી શકો છો.

આપે બુકમાર્ક કરેલા લેખોની યાદી ‘એકાઉન્ટ’ સેક્શનમાં જોવા મળશે.

સાઇટના હેડરમાં ડાબી તરફ મેઇન મેનૂનો આઇકન છે.

તેને ક્લિક કરી મેઇન મેનૂ ઓપન કરી શકાય છે.

તેમાં ડાઉન એરો પર ક્લિક કરી સબમેનૂ આઇટમ્સ જોઈ શકાય છે.

મેઇન મેનૂમાં જે તે વર્ષના અંકો પર ક્લિક કરતાં, એ વર્ષના તમામ અંકનાં કવરપેજ જોવા મળશે.

તે સાથે તેના પ્રિન્ટ કે વેબ લેઆઉટની લિંક જોવા મળશે.

અંકનો વેબ લેઆઉટ પસંદ કરતાં, એ અંકના લેખોની યાદી જોવા મળશે.

કોઈ પણ લેખ જોવા/વાંચવા તેના શીર્ષક પર ક્લિક કરો.

લેખના શીર્ષક સાથેનું ટેગ, મેગેઝિનનો વિભાગ સૂચવે છે.

સામાન્ય રીતે ‘સ્માર્ટ ગાઇડ’ કે ‘એરાઉન્ડ ધ વેબ’ વિભાગના લેખો નાના હોય છે, અન્ય લેખો ખાસ્સા લાંબા હોઈ શકે છે.

આપ કોઈ પણ લેખ વાંચવાનું શરૂ કરો ત્યારે તેમાં સૌથી ઉપર બે લિંક જોવા મળશેઃ

  1. જે તે અંકના પેજની લિંક (જેમ કે અંક ૧૧૧, મે ૨૦૨૧).
    તેને ક્લિક કરી, એ અંકના લેખોની યાદી ફરી જોઈ શકાશે.
  2. જે તે વર્ષના પેજની લિંક (જેમ કે Cybersafar-2021-Issues)
    તેને ક્લિક કરી એ વર્ષના બધા અંકો ધરાવતું પેજ જોઈ શકાશે (જે મેઇન મેનૂમાંથી પણ જોઈ શકાય છે).

 


લેખની શરૂઆતમાં, એ લેખને સંબંધિત ટેગ્સ જોવા મળશે.

જેમ કે CyberSafety, Whatsapp. 

તેને ક્લિક કરી, એ વિષય સંબંધિત અત્યાર સુધીમાં પ્રકાશિત તમામ લેખોની યાદી ધરાવતું પેજ ઓપન કરી શકાશે.

 


આપ લોગ્ડ-ઇન હશો અને પ્રમાણમાં લાંબો લેખ વાંચી રહ્યા હશો તો સ્ક્રીન પર જમણી તરફ વચ્ચે એક બટન જોવા મળશે.

તેને ક્લિક કરતાં, એ લેખમાંનાં પેટાહેડિંગ્સની યાદી, લિંક સાથે જોવા મળશે.

તેની મદદથી આપ સહેલાઈથી લેખમાં ઉપર-નીચેના પેટા વિભાગોમાં પહોંચી શકશો.

અન્ય કોઈ પણ સહાય માટે support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

Please enter your e-mail address. You will receive a new password via e-mail.

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

Please login to edit your profile.

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

You need to login to see your bookmark list.

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!

કોઈ પણ બાબત માટે હાલમાં માત્ર support@cybersafar.com પર સંપર્ક કરવા વિનંતી.