fbpx

એફબીઆઇ એ પોલીસની કમજોરી સમાન એન્ક્રિપ્શનને હથિયાર બનાવી ટેક દુનિયાના પાસા પલટાવી નાખ્યા

By Himanshu Kikani

3

(એફબીઆઇના ઓપરેશનનું બેકગ્રાન્ડ વાંચો આ લેખમાં)

વાતની શરૂઆત ત્રણેક વર્ષ પહેલાં ૨૦૧૮માં થઈ. ક્રિમિનલ્સ વચ્ચેના કમ્યુનિકેશનને ખાનગી રાખી શકે તેવી વિવિધ મેસેજિંગ સર્વિસે પોલીસના નાકમાં દમ કરી દીધો હતો. ટેકનોલોજીના મોરચે ખેલાતી ચોર-પોલીસની રમતમાં ચોરનું પલડું ભારે થઈ રહ્યું હતું. એ સમયે ‘ફેન્ટમ સિક્યોર’, ‘સ્કાય ગ્લોબલ સિફર’ અને ‘એન્ક્રોચેટ’ જેવી સર્વિસ વિશ્વભરના ગુનાખોરોમાં ખાસ્સી પોપ્યુલર થઈ રહી હતી. કારણ એ હતું કે આ સર્વિસ આપણા જેવા સામાન્ય લોકો જેનો પ્રાઇવસી માટે ઉપયોગ કરે છે તે વોટ્સએપ, ટેલિગ્રામ કે સિગ્નલનું પણ માથું ભાંગે તેવી હતી.

આ બધી સર્વિસની ખાસિયત એ હતી કે તેમાં માત્ર મેસેજિંગ નહીં પરંતુ આખેઆખા ફોનને સિક્યોર કરવામાં આવતા હતા.

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!