હવે થોડા સમયમાં,  આપણે પાસવર્ડ ભૂલી શકીશું!

હવે થોડા સમયમાં,  આપણે પાસવર્ડ ભૂલી શકીશું!

નિષ્ણાતો પાસવર્ડ જંજાળરૂપ ન બને, છતાં સલામત રહે એવી વ્યવસ્થા વિક્સાવી રહ્યા છે. એના ભાગરૂપે, આપણો એન્ડ્રોઇડ આપણી ઓળખની સાબિતી બનવા લાગ્યો છે. સાવ સાચું કહેજો, અઠવાડિયામાં તમારી સાથે એવું કેટલી વાર થાય છે, જ્યારે તમે કોઈને કોઈ વેબસર્વિસનો પાસવર્ડ ભૂલી ગયા હો અને તમારે...
સ્માર્ટફોનને કહો ‘ડુ નોટ ડિસ્ટર્બ’

સ્માર્ટફોનને કહો ‘ડુ નોટ ડિસ્ટર્બ’

સ્માર્ટફોનને કારણે તમારા રોજિંદા કામકાજ કે જીવનમાં વારંવાર ખલેલ પહોંચતી હોય તો તેની ‘ડુ નોટ ડિસ્ટર્બ’ સર્વિસનો ઉપયોગ બરાબર સમજી લેવા જેવો છે. આપણા સ્માર્ટફોન અને આપણી વચ્ચે હવે રસ્સાખેંચની હરીફાઈ શરૂ થઈ છે. આપણે ગાફેલ રહીએ તો આ લડાઈમાં સ્માર્ટફોન જીતી શકે છે અને આપણો...
સ્માર્ટફોનને કહો ‘ડુ નોટ ડિસ્ટર્બ’

તમારી ડિજિટલ સુખાકારી જાળવો

જો તમારા જીવન પર ટેક્નોલોજી હાવી થઈ ગઈ હોય તો, રાતદિવસ ફોન હાથમાંથી છૂટતો ન હોય તો હવે તેનાથી દૂર જવામાં મદદ કરે એવાં ટૂલ્સની મદદ હાથવગી છે. સમય કેટલો ઝડપથી બદલાય છે! ના, એક વર્ષ વિદાય લે અને બીજું આવે ત્યારે આ જ્ઞાન અચાનક લાધ્યું એવું નથી! અમદાવાદમાં યોજાઈ ગયેલા...
અનોખું ઓનલાઇન મેગેઝિન ફ્લિપબોર્ડ

અનોખું ઓનલાઇન મેગેઝિન ફ્લિપબોર્ડ

ઇન્ટરનેટ પર આપણા રસના વિષયો વિશેની વાંચનસામગ્રીનો પાર નથી, તેમ અલગ અલગ સાઇટ પરના લખાણને એક જ વેબપેજ પર સહેલાઈથી વાંચવાની સગવડ આપતી સર્વિસ પણ સતત વધી રહી છે. જાણો આવી એક લોકપ્રિય સર્વિસ વિશે. તમે ખરેખરા ફૂડી એટલે કે ખાણીપીણીના શોખીન હો તો કોઈ ખમતીધર સંબંધીને ત્યાં...
વિસ્તરે છે ‘સાયબરસફર’નું ફલક

વિસ્તરે છે ‘સાયબરસફર’નું ફલક

આઠ વર્ષ! આટલાં વર્ષોમાં ‘સાયબરસફર’ના ૯૬ અંક પ્રકાશિત થવા છતાં, આ સમય પલકવારમાં પસાર થયો હોય એવું લાગે છે! સફરની ખરી શરૂઆત તો જાન્યુઆરી ૨૦૦૮માં અખબારની નાનકડી કોલમ તરીકે થઈ અને તમારા જેવા વાચકોના અત્યંત હૂંફાળા પ્રેમથી જ એ આટલી વિસ્તરી શકી છે. અખબારમાં એકાદ હજાર લેખો...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop