કોરોના વાઇરસનો પ્રસાર દર્શાવતું ડેટા વિઝ્યુઅલાઇઝેશન

કોરોના વાઇરસનો પ્રસાર દર્શાવતું ડેટા વિઝ્યુઅલાઇઝેશન

કોરોના વાઇરસનો પ્રસાર આપણા માટે એક તક છે – જીઆઈએસ અને મેપ્સ આધારિત ડેટા વિઝ્યુઅલાઇઝેશન કેવી રીતે કામ કરે છે તે સમજવાની તક! છેલ્લા થોડા સમયથી આખા વિશ્વમાં જે ઝડપે કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે, તેના કરતાં વધુ ઝડપે કોરોના વાઇરસનો ભય ફેલાઈ રહ્યો છે! ભયને માપવો તો...
ઓળખાણ પળોજણ લાગે તો ગૂગલ કોન્ટેક્ટ્સનો ઉપયોગ કરો

ઓળખાણ પળોજણ લાગે તો ગૂગલ કોન્ટેક્ટ્સનો ઉપયોગ કરો

તમારા કોન્ટેક્ટ્સને ડિજિટલ સ્વરૂપે અને ક્લાઉડમાં સાચવવા હિતાવહ છે. ઓળખાણ મોટી ખાણ છે,  આવું આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ અને વર્ષોથી એના લાભ પણ મેળવ્યા હશે, પણ, જો તમે ઓળખાણની ખરેખર મોટી ખાણ ઊભી કરી હોય, તમારા સંપર્ક લિસ્ટમાં અનેક લોકોનાં નામ હોય તો તમે અનુભવ્યું...
અવનવી શબ્દજાળ રચો

અવનવી શબ્દજાળ રચો

જો તમને ભાષામાં રસ હોય તો તમે બે શબ્દ બરાબર જાણતા હશો ‘ડિક્શનરી’ અને ‘થિસોરસ’. ડિક્શનરી એટલે એવો ગ્રંથ જેમાં આપણે એક ભાષાના શબ્દોના અર્થ એ જ અથવા બીજા ભાષામાં જાણી શકીએ. જ્યારે થિસોરસ એટલે એવો ગ્રંથ જેમાં એક શબ્દ સાથે જુદી જુદી ઘણી રીતે સંબંધ ધરાવતા અન્ય શબ્દો આપણે...
તૈયાર કરો કારકિર્દીનો સ્કેચ!

તૈયાર કરો કારકિર્દીનો સ્કેચ!

આજના ડિજિટલ યુગમાં, ડિજિટલ ગ્રાફિક્સનું ફિલ્ડ ગજબનું વિકસી રહ્યું છે. તમે એમાં ઝંપલાવવા માગતા હો તો ‘સ્કેચબુક’ નામના એક ફ્રી પ્રોગ્રામ પર હાથ અજમાવવા જેવો છે. પાછલાં થોડાં વર્ષોમાં આપણા શિક્ષણ તંત્રમાં એક મજાનો ફેરફાર એ થયો છે કે હવે વિદ્યાર્થીઓને પોતાના ખરેખર રસના...
હવે એડસેન્સ પર એટેક!

હવે એડસેન્સ પર એટેક!

‘રેન્સમવેર’ની મદદથી આપણા કમ્પ્યુટરનો ડેટા બ્લોક કરી દેતા હેકર્સ હવે પોતાની વેબસાઇટ પર ગૂગલની એડ બતાવતા પબ્લિશર્સને પણ ડરાવીને તેમની પાસેથી નાણાં પડાવવા લાગ્યા છે. ડિજિટલ દુનિયામાં લાંબા સમયથી એક સખત જોખમી અને છતાં રસપ્રદ ટ્રેન્ડ શરૂ થયો છે. આપણી વાસ્તવિક દુનિયામાં ચોર...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop