વિવિધ સાઇટ્સમાં ગૂગલ કે ફેસબુકથી ‘સોશિયલ લોગ-ઇન’ કર્યા પછી શું ધ્યાન રાખશો?

વિવિધ સાઇટ્સમાં ગૂગલ કે ફેસબુકથી ‘સોશિયલ લોગ-ઇન’ કર્યા પછી શું ધ્યાન રાખશો?

વિવિધ સાઇટ્સ પર અલગ યૂઝરનેમ-પાસવર્ડ યાદ રાખવાં ન હોય તો સોશિયલ લોગ-ઇન બહુ હાથવગી સુવિધા છે, પરંતુ એમ કર્યા પછી, તમે કેવી પરમિશન્સ આપી રહ્યા છો તે અચૂક તપાસવું જોઈએ. વિજ્ઞાન બેધારી તલવાર છે – પ્રાથમિક શાળાથી નિબંધસ્પર્ધા કે વક્તૃત્વ સ્પર્ધાઓમાં આ વિષય પૂછાતો...
રોજિંદા સર્ફિંગ માટે કયું બ્રાઉઝર પસંદ કરશો?

રોજિંદા સર્ફિંગ માટે કયું બ્રાઉઝર પસંદ કરશો?

વર્ષોથી તમે એક જ બ્રાઉઝરનો ઉપયોગ કરતા હો તો તેના ફાયદા પણ છે અને ગેરફાયદા પણ છે. તમને તમારા બ્રાઉઝરથી પૂરો સંતોષ ન હોય તો અહીં કેટલાંક મહત્ત્વનાં બ્રાઉઝરનો પરિચય મેળવી લો… ટીવી પરની જાહેરાતોમાં આપણે અવારનવાર નકલી ડેન્ટિસ્ટને કોઈ ચોક્કસ બ્રાન્ડની ટૂથપેસ્ટની ભલામણ...

ડિજિટલ અંકોની અનુક્રમણિકા

નીચે તમામ ડિજિટલ અંકના બધા લેખોની સૂચી આપી છે. અંક જોવા અંકક્રમ પર ક્લિક કરો.  વર્ષ ૨૦૨૦ના ડિજિટલ અંક ૧૦૩, સપ્ટેમ્બર ૨૦૨૦ (અંક જોવા ઉપરની લિંક ક્લિક કરો) સ્વાગત સમય મુશ્કેલ છે, પણ સ્થિતિ સારી છે! એરાઉન્ડ ધ વેબ વોટ્સએપમાં સ્ટોરેજ મેનેજમેન્ટ સહેલું થશે ગેમિંગ કંપનીએ...
‘સાયબરસફર’નું નવું સ્વરૂપ!

‘સાયબરસફર’નું નવું સ્વરૂપ!

આપણો ફેવરિટ બેટ્સમેન ક્રીઝ પર હોય, તેનો સ્કોર ૯૭ રનના આંકડે પહોંચી ગયો હોય, ક્યારે સદી થાય એની ઘડીઓ ગણાઈ રહી હોય… અને અચાનક વરસાદ પડે, મેચ થંભી જાય તો?! ‘સાયબરસફર’ સાથે એવું જ થયું! સતત આઠ વર્ષથી નિયમિત રીતે પ્રકાશિત થતા અંકોનો આંક ૯૭ને પાર કરી ગયો, ત્યાં કોરોના...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop