મજાનો મેળાપ માહિતી અને નકશાનો

મજાનો મેળાપ માહિતી અને નકશાનો

નક્શાને વિવિધ સ્થળો સાથે સીધો સંબંધ છે અને એ સ્થળ સંબંધિત વિવિધ માહિતી પણ હોવાની જ – જિઓપીડિયા નામની એક સર્વિસ નક્શા પર સ્થળ અને વિકિપીડિયા પર તે વિશેના લેખનો મેળ બેસાડે છે. જો તમે ગૂગલ મેપ્સના ‘જબરા ફેન’ હશો તો તમે નોંધ્યું હશે કે ગૂગલ મેપ્સનું પણ શાહરુખ ખાન...
ઇન્ટરેસ્ટિંગ છે પિન્ટરેસ્ટ!

ઇન્ટરેસ્ટિંગ છે પિન્ટરેસ્ટ!

તમારા રસના વિષયોમાં ઊંડા ઊતરવા કામની છે આ અલગ પ્રકારનું સોશિયલ મીડિાય પ્લેટફોર્મ. ગૂગલે તેના વિકલ્પ રૂપે ‘કીન’ નામની સર્વિસ લોન્ચ કરી છે, પણ અહીં જાણીએ પિન્ટરેસ્ટ વિશે. સોશિયલ મીડિયાની વાત નીકળે એટલે આપણી વાત હરીફરીને ફેસબુક, ટવીટર, ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ પર આવીને...
ગૂગલ ડ્રાઇવમાં તમારી ફાઇલનું સેવ સ્ટેટસ સહેલાઈથી જાણો

ગૂગલ ડ્રાઇવમાં તમારી ફાઇલનું સેવ સ્ટેટસ સહેલાઈથી જાણો

અગાઉ ફાઇલ ક્લાઉડમાં સેવ થઈ રહી છે કે નહીં તેની ગૂંચવણ રહેતી હતી, હવે વાત સહેલી બની છે. નવી સુવિધાથી, ફાઇલનો ઓફલાઇન ઉપયોગ પણ સહેલો બન્યો છે. ‘સાયબરસફર’માં આપણે અવારનવાર ગૂગલ ડ્રાઇવ કે વનડ્રાઇવ જેવી ક્લાઉડ સ્ટોરેજ + પ્રોડક્ટિવિટી સર્વિસની વાત કરી છે. તમે તેનો ઉપયોગ...
ડિજિટલ યુગમાં લેટરહેડને પણ ડિજિટલ બનાવો, આ રીતે….

ડિજિટલ યુગમાં લેટરહેડને પણ ડિજિટલ બનાવો, આ રીતે….

કમ્યુનિકેશન ડિજિટલ થયું તોય જૂના લેટરહેડ હજી ભૂંસાયા નથી. બંનેનો તાલમેલ કરવો છો? લોકડાઉનને કારણે આપણે સૌ વધુ ને વધુ ડિજિટલ કમ્યુનિકેશન તરફ વળી રહ્યા છીએ, પરંતુ એક રીતે જોઇએ તો આ સંક્રાંતિ કાળ છે એટલે પરંપરાગત પદ્ધતિઓ અને નવી પદ્ધતિઓનો રસપ્રદ સંગમ જોવા મળી રહ્યો છે!...
હથેળીમાં બ્રહ્માંડદર્શન કરાવતી એપ!

હથેળીમાં બ્રહ્માંડદર્શન કરાવતી એપ!

ગયા મહિને અવકાશમાં એક રોમાંચક ઘટના સર્જાઈ – કંકણાકૃતિ સૂર્યગ્રહણ અથવા કહો કે ‘રિંગ ઓફ ફાયર’ સોલર ઇકલિપ્સ! કોરોના વાઇરસના પ્રસારે પૃથ્વી પરનું રોજિંદું જીવન તદ્દન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે, પણ ઉપર અવકાશમાં બધું જ એની નિયત ગતિએ ચાલી રહ્યું છે! ગઈ કાલે સર્જાયેલું...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop