વોટ્સએપમાં કોઈ ‘શાપિત’ ઇમેજ આવે તો સંભાળજો!

વોટ્સએપમાં કોઈ ‘શાપિત’ ઇમેજ આવે તો સંભાળજો!

બાજુમાં આપેલી કુદરતી સૌંદર્યની તસવીર ‘શાપિત’ છે એવું કોઈ કહે તો તમે માનો? ‘આ તસવીર ફોનમાં ડાઉનલોડ કરી, વોલપેપર તરીકે સેટ કરતાં ફોન વારંવાર રિસ્ટાર્ટ થવા લાગશે’ એવું કોઈ કહે, તો પણ તમે માનો? કોઈ પણ સમજદાર વ્યક્તિ આવી વાતમાં વિશ્વાસ ન જ મૂકે, પણ કેટલાય લોકોએ વિશ્વાસ...
નવા સમયમાં નવી રીતે કામકાજ!

નવા સમયમાં નવી રીતે કામકાજ!

બ્રાઉઝર અને કૂકિંગ ઓઇલને કોઈ સંબંધ હોઈ શકે ખરો? ન્યુટ્રિશનિસ્ટ્સ સલાહ હોય છે કે આપણે થોડા થોડા સમયે ટૂથપેસ્ટની બ્રાન્ડ બદલતા રહેવું જોઈએ, એ સ્વાસ્થ્ય માટે સારું છે! એ જ રીતે, આજના સમયમાં કદાચ આપણે બ્રાઉઝર પણ બદલતા રહેવું જોઈએ, એ આપણી પ્રાઇવસી માટે સારું છે! એ ધ્યાનમાં...
લેપટોપમાં જીમેઇલનો ઓફલાઇન ઉપયોગ કેવી રીતે કરી શકાય?

લેપટોપમાં જીમેઇલનો ઓફલાઇન ઉપયોગ કેવી રીતે કરી શકાય?

તમે લેપટોપને જ તમારી ઓફિસ બનાવી લીધી હોય અને તમારું બધું કામકાજ જીમેઇલ આધારિત હોય તો લેપટોપમાં જીમેઇલના ઓફલાઇન ઉપયોગ માટેનાં સેટિંગ્સ જાણી લો. કોરોના તથા લોકડાઉનને પગલે હવે ઓફિસ તથા હોમ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ હોવાને કારણે આપણા ઓફિસ સંબંધિત કામકાજની પદ્ધતિઓમાં પણ...
આવી રહી છે સ્માર્ટ હેલમેટ!

આવી રહી છે સ્માર્ટ હેલમેટ!

આપણા ગુજરાતમાં હેલમેટથી કેટલી સલામતી ને કેટલી અસુવિધા એ મુદ્દે સરકાર અને નાગરિકો આમનેસામને આવી ગયા અને આખો મુદ્દો – આપણી સલામતી માટે બહુ મહત્ત્વનો હોવા છતાં – ગૂંચવાઈ ગયો. ત્યારે દુનિયાના બીજા ખૂણે, મોટરસાઇકલિંગ પ્રેમી લોકો હેલમેટમાં સલામતી અને સુવિધા...
સ્માર્ટફોનમાં સ્માર્ટ સ્ટોરેજ મેનેજર

સ્માર્ટફોનમાં સ્માર્ટ સ્ટોરેજ મેનેજર

જો તમારા ફોનમાં અપૂરતી સ્ટોરેજની સમસ્યા નડતી હોય તો તમારે વારંવાર ફોનમાં જમા થયેલ ફોટો અને વીડિયો ડિલીટ કરવાની મથામણ કરવી પડતી હશે. આમ તો ફોનમાં બિનજરૂરી રીતે જગ્યા રોકતી બાબતોની સાફસફાઈ કરવાના ઘણા બધા રસ્તા છે. પરંતુ કેટલાક રસ્તા ખરેખર સ્માર્ટ છે. એન્ડ્રોઇડના ૭.૧...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop