લેપટોપને બનાવો ઓફિસ અને લ્હેરથી કરો વર્ક-ફ્રોમ-એનીવ્હેર!
લોકડાઉન હોય કે ન હોય, નવી દુનિયામાં હવે સૌએ ગમે ત્યાંથી, ગમે ત્યારે કામ કરવાની આદત કેળવવી પડશે. કેટલીક ખાસ પદ્ધતિ અને ટૂલ્સ જાણી લીધા પછી એ મુશ્કેલ નથી. એક સમય એવો હતો, જ્યારે કોઈ વ્યક્તિ એમ કહે કે ‘આઇ એમ વર્કિંગ ફ્રોમ હોમ! હું ઘરેથી કામ કરું છું’’ ત્યારે સાંભળનારા...
દુનિયાની દરેક જગ્યા માટે ત્રણ શબ્દનાં સરનામાં
જુદાં જુદાં સ્થળોને પોસ્ટલ સરનામાં આપવાની વ્યવસ્થામાં ઘણી ખામીઓ છે. તેના બદલે, હવે આખી દુનિયામાં ૩ બાય ૩ મીટરના દરેકે દરેક ખૂણાને, ફક્ત ૩ શબ્દોનું સરનામું આપવાની વ્યવસ્થા વિકસી છે. આ લેખમાં આ નવી વ્યવસ્થાનાં લેખાં-જોખાં તપાસીએ.
ભારત પર ચીનનું ‘સ્માર્ટ’ આક્રમણ
અન્ય ચીજવસ્તુઓ ઉપરાંત ચીને તેની એપ્સ અને સ્માર્ટફોનનો ભારત પર મારો કર્યો અને ભારતીય ટેક સ્ટાર્ટઅપ્સમાં પણ તેનું રોકાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે. ‘બોયકોટ ચાઇનીઝ’ અભિયાન પાછળનાં કારણો સમજીએ… બોયકોટ ચાઇનીઝ એપ્સ’’ ભારતમાં સોશિયલ મીડિયા પર આ નારો વધુ ને...
