નજીકની દુકાનેથી યુપીઆઇથી રોકડા મેળવો

નજીકની દુકાનેથી યુપીઆઇથી રોકડા મેળવો

ભારતમાં અને વિશ્વભરમાં, બેન્કની શાખાઓ પર આવતા લોકોનું પ્રમાણ ઘટાડવા માટે અને ખાતાધારકો સહેલાઈથી, ગમે ત્યાંથી ખાતામાંથી રૂપિયા ઉપાડી શકે એ માટે એટીએમ વ્યવસ્થા વિકસી છે, પણ ભારતમાં હવે એટીએમ પર પણ ભારણ વધી રહ્યું છે! આથી નાણાં મેળવવાનું હજી વધુ સહેલું બનાવવા માટે, હવે...
તમારા ગૂગલ એકાઉન્ટમાં પૂરતી વિગતો આપી છેને?

તમારા ગૂગલ એકાઉન્ટમાં પૂરતી વિગતો આપી છેને?

આપણા સૌ માટે ગૂગલ એકાઉન્ટ પોતાની ડિજિટલ લાઇફનું કેન્દ્ર છે. ખાસ કરીને આપણે એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરતા હોઇએ ત્યારે તેમાં ગૂગલ એકાઉન્ટથી દાખલ થયા હોવાથી આ એકાઉન્ટ જાળવી રાખવું બહુ મહત્ત્વનું બની જાય છે. અગાઉ જ્યારે માત્ર પીસી પર જીમેઇલ કે અન્ય જગ્યાએ ગૂગલ એકાઉન્ટનો...
સૌને દિલથી થેંક્યુ!

સૌને દિલથી થેંક્યુ!

દસેક વર્ષ પહેલાં સાયબરસફર કોલમને મળેલા હૂંફાળા પ્રોત્સાહનને જોઈને, ખબર નહીં ક્યારે, એક વિચાર આવ્યો – આ વિષયનું એક મેગેઝિન હોવું જોઈએ! ઇન્ટરનેટ અત્યારે તો સાવ હાથવગું છે, દસેક વર્ષ પહેલાં સ્માર્ટફોનનો આજના જેટલો પ્રસાર નહોતો. આ વિષયનું આખું મેગેઝિન હોઈ શકે કે...

સફરના પ્રારંભે, ફેબ્રુઆરી ૨૦૧૨માં કરેલી વાત…

`સાયબરસફર’ની દેખીતી શરૂઆત જાન્યુઆરી ૨૦૦૮માં `દિવ્ય ભાસ્કર’ દૈનિકની બુધવારની `કળશ’ પૂર્તિમાં થઈ, પણ એનાં વિચારબીજ એથી ઘણાં વર્ષ પહેલાં રોપાયું હતું. કોમ્પ્યુટર સાથે પહેલવહેલી નિકટની ઓળખાણ ૧૯૯૩માં થઈ. નવી દિલ્હીમાં ઇન્ડિયા ટુડે (ગુજરાતી)ની ઓફિસમાં...
ગૂગલ ફોટોઝ એપ ગાઇડ : મનગમતા ફોટો-વીડિયો સાચવવાની સ્માર્ટ રીત જાણો સ્ટેપ-બાય-સ્ટેપ!

ગૂગલ ફોટોઝ એપ ગાઇડ : મનગમતા ફોટો-વીડિયો સાચવવાની સ્માર્ટ રીત જાણો સ્ટેપ-બાય-સ્ટેપ!

ગૂગલ ફોટોઝ એપ આપણા તમામ ડિજિટલ ફોટોઝ-વીડિયોઝ સાચવવાનું એક કાયમી સરનામું બની શકે છે. જૂની યાદગીરી સાચવવા ઉપરાંત, આ એપમાં ઘણી રોમાંચક ખૂબીઓ છે. જાણો તેનાં મહત્ત્વનાંં સેટિંગ્સ. આપણા ફોટો-વીડિયો એટલે વીતી ગયેલા સમયની યાદગીરી, આવતા સમય માટે. એવા ફોટોઝ અને વીડિયોઝ, જે...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop