by Himanshu Kikani | Jul 11, 2020 | ૦૯૯, મે ૨૦૨૦
અત્યારે વોટ્સએપનો આપણે એક સમયે એક જ સાધનમાં ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે એક સ્માર્ટફોનમાં વોટ્સએપ એપ ઇન્સ્ટોલ કરી, તેમાં આપણા ફોન નંબરથી લોગ-ઇન થઈએ પછી બીજા ફોનમાં વોટ્સએપ એપ નાખી, એ જ નંબરથી તેનો ઉપયોગ કરી શકાતો નથી. પીસીમાં વેબ-વર્ઝન છે, પણ તેમાં પણ સ્માર્ટફોનથી...
by Himanshu Kikani | Jul 11, 2020 | ૦૯૯, મે ૨૦૨૦
ફેસબુક કંપનીએ જિફ ફાઇલ્સના લોકપ્રિય સર્ચ એન્જિન અને શેરિંગ પ્લેટફોર્મ જિફી (giphy.com) ને ૪૦૦ ડોલર એટલે કે અંદાજે ૨૮૦૦ કરોડ રૂપિયામાં ખરીદી લીધાના સમાચાર છે! શરૂથી અંત સુધી ચાલ્યા પછી ફરી ચાલુ થઈ જતા નાના વીડિયો જેવી જિફ ફાઇલ્સ આપણે સોશિયલ મીડિયા પર વારંવાર જોઈએ છે....
by Himanshu Kikani | Jul 11, 2020 | ૦૯૯, મે ૨૦૨૦
કોરોના વાઇરસને પગલે અચાનક આખી દુનિયા જાણે ડિજિટલ બની ગઈ હોય એવી સ્થિતિ સર્જાઈ છે. એ સાથે વીડિયો કોન્ફરન્સિંગ સર્વિસના મામલે રીતસર ધમાધમી મચી પડી છે! ઝૂમના ઉપયોગમાં ઉછાળો આવતાં અને તેમાં સલામતી વિશે ચિંતાઓ ઉઠતાં બીજી દરેક મોટી કંપની આ ક્ષેત્રમાં પોતાની હાજરી મજબૂત કરવા...
by Himanshu Kikani | Jul 11, 2020 | ૦૯૯, મે ૨૦૨૦
સૌથી પહેલાં તો, અંક પ્રકાશનમાં વિલંબ બદલ માફ કરશો! લોકડાઉનને કારણે મેગેઝિનનું પ્રિન્ટિંગ ખોરવાઈ જવાને કારણે, તાબડતોબ ડિજિટલ વર્ઝન માટેની વ્યવસ્થા કરવી એ તો પ્રમાણમાં સહેલું કામ હતું, પણ વેબસાઇટ પર તે ઓફલાઇન પણ વાંચવું શક્ય બનાવવું એ થોડું મુશ્કેલ હતું. એથી વધુ મુશ્કેલ...
by Himanshu Kikani | Jul 11, 2020 | ૦૯૯, મે ૨૦૨૦
ફેસબુકે ભારતની ટેલિકોમ જાયન્ટ રિલાયન્સ જિઓમાં ગંજાવર રોકાણ કર્યા પછી ભારતમાં ઈ-કોમર્સ અને ઓનલાઇન રિટેઇલિંગ સેક્ટરમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા છે. આમ તો રિલાયન્સે પહેલાં ‘રિલાયન્સ સ્માર્ટ’ અને પછી ‘રિલાયન્સ માર્ટ’ નામે રીટેઇલ સ્ટોર્સ શરૂ કર્યા ત્યારથી તેના ઓનલાઇન...