પાસવર્ડને ગાઇડ બનાવો

પાસવર્ડને ગાઇડ બનાવો

પાસવર્ડ કોરોના વાઇરસ જેવા છે, તેની સાથે જીવતાં શીખવું જ પડે! પરંતુ કેટલીક વાતની કાળજી લઈએ અને થોડું ‘હટ કે’ વિચારીએ તો પાસવર્ડ આપણા ફ્રેન્ડ, ફિલોસોફર ને ગાઇડ પણ બની શકે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે દર વર્ષે મે મહિનાનો પહેલો ગુરુવાર વર્લ્ડ પાસવર્ડ ડે તરીકે ઉજવાય છે....
બીએસએનએલ જાહેર સ્થળોએ વાઇ-ફાઇ હોટસ્પોટ આપશે

બીએસએનએલ જાહેર સ્થળોએ વાઇ-ફાઇ હોટસ્પોટ આપશે

જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલ ટૂંક સમયમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી, પોસ્ટ-ઓફિસ વગેરે જેવાં જાહેર સ્થાનોએ હાઇ-સ્પીડવાળા વાઇ-ફાઇ હોટસ્પોટ ઓફર કરે તેવી શક્યતા છે. અલબત્ત, આ સુવિધાનો માત્ર બીએસએનએલનું સિમકાર્ડ ધરાવતા લોકો જ ઉપયોગ કરી શકશે. કંપની વડા પ્રધાનના...
બીએસએનએલ જાહેર સ્થળોએ વાઇ-ફાઇ હોટસ્પોટ આપશે

પ્રમાણમાં સસ્તાં આઇપેડ લોન્ચ થવાની શક્યતા

કોરોના મહામારીને કારણે બધી ટેક કંપનીનાં સોફ્ટવેર-હાર્ડવેરનાં નવા વર્ઝન લોન્ચનાં પ્લાનિંગ ખોરવાયાં છે, તેમ છતાં, એપલ આ વર્ષના અંત સુધીમાં આઇપેડનાં નવાં વર્ઝન લોન્ચ કરે તેવી શક્યતા છે. નોંધપાત્ર વાત છે કે કે આઇફોનમાં, પ્રમાણમાં સસ્તી એસઇ સીરિઝ લોન્ચ કર્યા પછી, એપલ...
બીએસએનએલ જાહેર સ્થળોએ વાઇ-ફાઇ હોટસ્પોટ આપશે

મોટા ભાગની ટેક કંપનીઝમાં લાંબા સમય માટે વર્ક-ફ્રોમ-હોમ અપનાવી લેવાશે

ટેક્નોલોજી કંપનીઝમાં, વર્ક-ફ્રોમ-હોમની કોઈ નવાઈ નથી, પણ કોરોના વાઇરસ ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયો એ પછી બહુ લાંબા ગાળા માટે વર્ક-ફ્રોમ-હોમ અપનાવવા લાગી છે. કોરોના ફેલાયા પછી પોતાના એમ્પ્લોઇ માટે વર્ક-ફ્રોમ-હોમનો અપનાવનારી કંપનીઓમાં ટ્વીટર મોખરે હતી. હવે ટ્વીટરે...
બીએસએનએલ જાહેર સ્થળોએ વાઇ-ફાઇ હોટસ્પોટ આપશે

ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા લોકોની સંખ્યામાં ઉછાળો

ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને નેલ્સન કંપનીના તાજેતરના રિપોર્ટ અનુસાર, ભારતમાં પાંચ વર્ષ કરતાં વધુ ઉંમરના અને ઇન્ટરનેટનો સક્રિય રીતે ઉપયોગ કરતા લોકોની સંખ્યા ૫૦.૪ કરોડના આંકે પહોંચી ગઈ છે. આમાંથી ૭ કરોડ યૂઝર્સ પાંચથી ૧૧ વર્ષની ઉંમરના છે, જે મોટા ભાગે...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop