શિક્ષણ વિસ્તારો યુટ્યૂબ પર
લોકડાઉનમાં સમય કેમ પસાર કરવો એની મૂંઝવણ હોય તો ગૂગલ ઇન્ડિયાની આ ભેટ તમારા માટે છે! ઇન્ફર્મેશન ઓવરલોડ – ઇન્ટરનેટનું આ કદાચ સૌથી નબળું પાસું છે! આપણે મનમાં કોઈ એક સવાલ સાથે ગૂગલગુરુને શરણે જઈએ પણ એ તેના ‘એક નહીં, હજારો કે લાખો’ જવાબ આપે! આપણા સવાલનો સૌથી સચોટ જવાબ...
ડીએનએમાં ડેટા બીજમાં વૃક્ષ સમાવવાનો પ્રયાસ
ઓનલાઇન ડેટાનું પ્રમાણ અત્યંત તેજ ગતિએ વધી રહ્યું છે ત્યારે દુનિયાભરના ડેટા સાયન્ટિસ્ટ્સ હવે માનવના ડીએનએમાં ડેટા સ્ટોર કરવાની મથામણમાં પડ્યા છે. લોકડાઉન દરમિયાન દેખીતી રીતે ઇન્ટરનેટનો ઉપયોગ વધી ગયો. વર્ક-ફ્રોમ-હોમ કરતા લોકો ઉપરાંત, ધરાર મળેલી ફુરસદને કારણે આપણે સૌ...
મહત્ત્વની ફાઇલ્સ માટે અપનાવી લો ક્લાઉડ સ્ટોરેજ
કોરોના પછીની કે કોરોના સાથેની દુનિયામાં, આપણે પોતાની કામની ફાઇલ્સ ગમે ત્યાંથી એક્સેસ કરતાં શીખવું પડશે – જાણો તે માટેના કેટલાક વિકલ્પો.
