જીબોર્ડમાં સ્માર્ટ રીતે કોપી-પેસ્ટ કરો

જીબોર્ડમાં સ્માર્ટ રીતે કોપી-પેસ્ટ કરો

સ્માર્ટફોનના સ્માર્ટ ઉપયોગમાં જીબોર્ડ કીબોર્ડ બહુ કામનું છે એ તો તમે જાણતા જ હશો. તેમાં અવારનવાર નવાં ફીચર્સ ઉમેરાતાં રહે છે. હવે જીબોર્ડમાં કોપી-પેસ્ટ વધુ સરળ બન્યું છે. અત્યારે આપણે સ્માર્ટફોનમાં કોઈ પણ એપમાં કોઈ પણ બાબત કોપી કરીએ અને બીજી કોઈ એપમાં તેને પેસ્ટ...
પીડીએફને ગૂગલ ડોકમાં કન્વર્ટ કરો

પીડીએફને ગૂગલ ડોકમાં કન્વર્ટ કરો

આજની ડિજિટલ લાઇફમાં આપણે વારંવાર પીડીએફ ફાઇલ સામે કામ પાર પાડવાનું થાય છે. ઘણી વાર એવું પણ બને કે તમારી પાસે કોઈ પીડીએફ ફાઇલ આવી હોય, જેમાંની ટેક્સ્ટનો તમારે એડિટેબલ ટેક્સ્ટ તરીકે ઉપયોગ કરવાનો હોય. આમ તો ઇન્ટરનેટર પર તમે થોડું ગૂગલ કરો તો પીડીએફ ફાઇલને તેના મૂળ વર્ડ...
ઓટીપીનો વધતો ઉપયોગ

ઓટીપીનો વધતો ઉપયોગ

રિઝર્વે બેન્કે કોન્ટેક્ટલેસ કાર્ડથી બે હજાર રૂપિયાથી વધુ રકમની ચુકવણીને પણ મંજૂરી આપી છે. એ સાથે, રૂપિયાની લેવડદેવડને ઓટીપીથી સલામત બનાવવાનું પ્રમાણ પણ વધતું જાય છે. જેમ નોટબંધી પછી, ભારત સરકારના જોશભર્યા પ્રયાસોથી ભારતમાં ઓનલાઇન રૂપિયાની લેવડદેવડને વેગ મળવા લાગ્યો,...
મેપ્સમાં પણ બનાવટ?

મેપ્સમાં પણ બનાવટ?

આપણે નાની-મોટી દરેક પ્રકારની માહિતી શોધવા માટે ગૂગલનો આશરો લઈએ છીએ, પણ ગૂગલ પરની દરેક બાબત સાચી માનશો નહીં. ગૂગલ મેપ્સમાં બનાવટી લિસ્ટિંગ બહુ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે. કોઈ પણ ઉપયોગી સર્વિસનો ગેરલાભ લેવામાં આપણે માસ્ટરી મેળવી લીધી હોય એવું લાગે છે! તાજું ઉદાહરણ છે...
Read Free: ક્રોમમાં સ્પેલચેકરનો ઉપયોગ

Read Free: ક્રોમમાં સ્પેલચેકરનો ઉપયોગ

ઇન્ટરનેટ પર ગમે ત્યાં, ભૂલ વિનાનું ઇંગ્લિશ લખવા પીસી અને ફોનમાં સ્પેલચેક ઇનેબલ્ડ રાખો. ઇન્ટરનેટ પર હવે સ્થાનિક ભાષાઓનો ઉપયોગ ઘણો બધો વધ્યો છે પરંતુ ઘણી બધી વાર આપણે કંઇ ને કંઇ ઇંગ્લિશમાં ટાઇપ કરવાનું થતું રહેતું હોય છે. આપણે જીવનમાં સફળતાના એવા કોઈ મુકામે પહોંચી ગયા...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop