વર્ડમાં પેજીસનો ક્રમ બદલો

વર્ડમાં પેજીસનો ક્રમ બદલો

વર્ડમાં લાંબા ડોક્યમેન્ટ પર કામ કરતી વખતે, ક્યારેક એવું બને કે આપણે તેમાંનાં પેજીસનો ક્રમ બદલવાનો થાય. વર્ડમાં આપણને પેજીસ દેખાય છે ખરાં, પણ તે વાસ્તવમાં ટેક્સ્ટને જ ધ્યાનમાં લે છે, આથી અન્ય ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેરની જેમ નિશ્ચિત પેજ નંબર સિલેક્ટ કરીને તેને અદલબદલ...
મેપ્સમાં ગૂગલની જાસૂસી બંધ કરો

મેપ્સમાં ગૂગલની જાસૂસી બંધ કરો

ગૂગલ મેપ્સનો તમે વારંવાર ઉપયોગ કરતા હો તો ક્યારેક ફુરસદે તેનાં સેટિંગ્સમાં અથવા myactivity.google.com પેજ પર જઈને જોઈ જુઓ કે ગૂગલ તમારા દરેક પગલાંનો કેવો રેકોર્ડ રાખે છે! અહીં તમે તારીખ મુજબ કયાં કયાં ગયા હતા તે મેપ પર જોઈ શકશો! સ્માર્ટફોનની તકલીફ એ છે કે જો તેને...
જુઓ સૌથી વિશાળ પેનોરમા

જુઓ સૌથી વિશાળ પેનોરમા

જાહેરાતનાં મોટાં હોર્ડિંગમાં આપણે જે શાર્પ પિક્ચર્સ જોઈએ છીએ એ સામાન્ય રીતે ૧૦૦ કે ૧૫૦ ડીપીઆઇમાં પ્રિન્ટ કરેલાં હોય છે. મેગેઝિનમાં કે અખબારમાં પ્રિન્ટ થયેલા ફોટોગ્રાફ ૩૦૦ ડીપીઆઇના હોવા જરૂરી છે, તો જ ડિટેઇલ્સ શાર્પ આવે. હવે વિચારી જુઓ કે જે ફોટોગ્રાફને ૩૦૦ ડીપીઆઇના...
મોટા ભાગે ચાઇનીઝ કંપનીઓના વ્યપાક ફંડિંગથી ભારતમાં ફૂલીફાલી રહ્યો છે ‘રીયલ મની ગેમ્સ’નો ખતરનાક ખેલ

મોટા ભાગે ચાઇનીઝ કંપનીઓના વ્યપાક ફંડિંગથી ભારતમાં ફૂલીફાલી રહ્યો છે ‘રીયલ મની ગેમ્સ’નો ખતરનાક ખેલ

આગળ શું વાંચશો? ઇન્ટરનેટ પર ગેમિંગનો તરખાટ ઓનલાઇન ગેમિંગનું નવું સ્વરૂપ ‘‘ગેમ રમો, રીયલ કેશ જીતો’’ આખી વાતનું કાયદાકીય પાસું ડેટા એનવાલિટિક્સથી ઉમેરાતું જોખમ અહીં પણ ચીનનું આક્રમણ આ વાઇરસથી પણ ચેતજો વોટ્સએપ પર ફરતો આ મેસેજ કદાચ તમારા સુધી પણ પહોંચ્યો હશે, ‘‘લોકડાઉન...
જીબોર્ડમાં સ્માર્ટ રીતે કોપી-પેસ્ટ કરો

જીબોર્ડમાં સ્માર્ટ રીતે કોપી-પેસ્ટ કરો

સ્માર્ટફોનના સ્માર્ટ ઉપયોગમાં જીબોર્ડ કીબોર્ડ બહુ કામનું છે એ તો તમે જાણતા જ હશો. તેમાં અવારનવાર નવાં ફીચર્સ ઉમેરાતાં રહે છે. હવે જીબોર્ડમાં કોપી-પેસ્ટ વધુ સરળ બન્યું છે. અત્યારે આપણે સ્માર્ટફોનમાં કોઈ પણ એપમાં કોઈ પણ બાબત કોપી કરીએ અને બીજી કોઈ એપમાં તેને પેસ્ટ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop