by Himanshu Kikani | Dec 3, 2020 | ૧૦૬, ડિસેમ્બર ૨૦૨૦
ઠગ લોકો બહુ સાદી ટ્રિક્સ અજમાવીને સૌને લૂંટે છે – આપણી પૂરતી સમજનો અભાવ એમનું હથિયાર છે.
આ લેખમાં ઠગ લોકો કેવી રીતે આપણને છેતરે છે અને તેની સામે કેવી રીતે બચી શકાય તેની મુદ્દાસર વાત કરી છે.
by Himanshu Kikani | Dec 3, 2020 | ૧૦૬, ડિસેમ્બર ૨૦૨૦
વાત ચાર વર્ષ પહેલાંની છે, પણ ચૂંટણીઓમાં ધાર્યાં પરિણામ મેળવવાં એ હવે હેકિંગ અને અપાર ડેટાથી અત્યંત ચોક્સાઈભર્યું ટાર્ગેટિંગ કરી, મતદારનું મન ફેરવી નાખવાનો મોટો બિઝનેસ બન્યો છે. અમેરિકાના પ્રમુખની ચૂંટણી દર ચાર વર્ષે, નવેમ્બર મહિનાના પહેલા સોમવાર પછીના મંગળવારે યોજાય...
by Himanshu Kikani | Dec 3, 2020 | ૧૦૬, ડિસેમ્બર ૨૦૨૦
આ નવા પ્રકારની વેબ સ્ટોરીઝ વિવિધ ન્યૂઝ સાઇટ્સમાં લોકપ્રિય બનવા લાગી છે, થોડા સમયમાં માર્કેટિંગમાં પણ તેનો ઉપયોગ વધે તો નવાઈ નહીં. અત્યારે આપણે પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ પર કંઈ પણ સર્ચ કરીએ તો સર્ચ રિઝલ્ટના પેજ પર ભાત ભાતનું કન્ટેન્ટ જોવા મળે છે. આપણી સર્ચ ક્વેરી...
by Himanshu Kikani | Dec 3, 2020 | ૧૦૬, ડિસેમ્બર ૨૦૨૦
ન્યૂ નોર્મલમાં સ્માર્ટફોન-લેપટોપનો ઉપયોગ વધ્યો છે, ત્યારે સ્વાસ્થ્ય પર તેની આડઅસર ન થાય એ તરફ ધ્યાન આપવું જરૂરી છે. આમ તો છેલ્લા ઘણા સમયથી આપણે સ્માર્ટફોનના ગજબના બંધાણી બની ચૂક્યા છીએ. એટલે તો ટીવી જોતા હોઇએ ત્યારે પણ હાથમાં ફોન હોય છે! લોકડાઉન અને ત્યાર પછી ઓનલાઇન...
by Himanshu Kikani | Nov 29, 2020 | ૧૦૬, ડિસેમ્બર ૨૦૨૦
દર્દીના શરીરમાં બેસાડેલાં પેસમેકર, શરીર બહાર પહેરી શકાતા ઇન્સ્યૂલિન પમ્પ કે પછી દર્દીની પથારી નજીકનાં મેડિકલ ઇક્વિપમેન્ટ્સ પણ હેક થઈ શકે છે. દર્દી તરીકે આપણે પોતે બહુ ડરવાની જરૂર નથી, પણ આરોગ્ય સેવા સંસ્થાઓ માટે આ બાબત હવે ચિંતાનો વિષય બની રહી છે. વર્ષ હતું ૨૦૧૩....