by Himanshu Kikani | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
ત્રીસેક વર્ષ પહેલાં એક ભેજાબાજે એકબીજા સાથે જોડાયેલા એક કમ્પ્યૂટરમાંથી બીજામાં આપમેળે જઈ શકે એવો પ્રોગ્રામ બનાવ્યો, જે આજ સુધી આખી દુનિયાને સતાવી રહ્યો છે. નવેમ્બર ૨,૧૯૮૮નો દિવસ હતો. સાંજના લગભગ સાડા આઠ વાગ્યાનો સમય. એ સમયે આપણે જેને વર્લ્ડ વાઇડ વેબ કે ઇન્ટરનેટ ગણીએ...
by Himanshu Kikani | Dec 3, 2020 | ૧૦૫, નવેમ્બર ૨૦૨૦
ડિજિટલ દુનિયામાં હવે મોટી ટેક કંપનીની મોનોપોલી સામે વિરોધ થવા લાગ્યો છે, જેનો સરવાળે આપણને કદાચ લાભ થશે. છેલ્લા ઘણા વખતથી દુનિયાના રાજકાજના નિષ્ણાતો આપણને કહેતા હતા કે બીજું વિશ્વયુદ્ધ પાણી માટે ખેલાશે પરંતુ હાલ પૂરતું તો એવું લાગી રહ્યું છે કે એ નિષ્ણાતો ખોટા પડી...
by Himanshu Kikani | Dec 3, 2020 | ૧૦૬, ડિસેમ્બર ૨૦૨૦
‘સાયબરસફર’ કોલમની શરૂઆત વર્ષ ૨૦૦૮માં, જાન્યુઆરીમાં થઈ અને ચાર વર્ષ પછી ફેબ્રુઆરી ૨૦૧૨માં તેને મંથલી મેગેઝિનનું સ્વરૂપ મળ્યું. બિલકુલ શરૂઆતના આ સમયમાં વિચાર્યું હતું કે ‘સાયબરસફર’માં ત્રણ બાબતો પર ફોકસ રાખીશું – પ્રોડક્ટિવિટી, ક્યુરિયોસિટી અને ક્રિએટિવિટી. પરંતુ...
by Himanshu Kikani | Dec 3, 2020 | ૧૦૬, ડિસેમ્બર ૨૦૨૦
આખરે વોટ્સએપમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ્સ વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. અત્યારે 2 કરોડ યૂઝર્સ માટે શરૂ થયેલી આ સર્વિસ આપણા રોજિંદી લેવડદેવડમાં મોટો ભાગ ભજવશે – આવો જાણીએ તેનાં બારીક પાસાં. લગભગ અઢી વર્ષ સુધીની રાહ પછી વોટ્સએપમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)...
by Himanshu Kikani | Dec 3, 2020 | ૧૦૬, ડિસેમ્બર ૨૦૨૦
વોટ્સએપ પેમેન્ટ્સ જેના પર આધારિત છે, તે યુપીઆઈથી લેવડદેવડની સંખ્યા ગયા મહિને બે અબજના માઇલસ્ટોનને વટાવી ગઈ છે – યુપીઆઇ વિશેની તમારી ગૂંચવણો આ લેખ દૂર કરશે. જેમ, જુદી જુદી બેન્કનાં એટીએમનું વિશાળ નેટવર્ક બન્યા પછી આપણે રૂપિયા ઉપાડવા માટે બેન્કની બ્રાન્ચમાં જવાની...