ગૂગલની સર્વિસ કેમ ખોરવાઈ?

ગૂગલની સર્વિસ કેમ ખોરવાઈ?

ગયા મહિને દુનિયાભરના અનેક લોકો એકાદ કલાક જેટલા લાંબા સમય માટે ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરી શક્યા નહીં. આવું ગ્લોબલ આઉટેજ કેમ સર્જાયું? કુદરતની સેન્સ ઓફ હ્યુમર ગજબની છે એ તો માનવું જ રહ્યું! વર્ષ ૨૦૨૦ હજી શરૂ થયું હતું ત્યાં કોરોના મહામારી આખી દુનિયામાં ફેલાવા લાગી,...
લોન આપીને ફસાવતી એપ કઈ રીતે પારખશો?

લોન આપીને ફસાવતી એપ કઈ રીતે પારખશો?

યોગ્ય ધારાધોરણ અનુસારની, કાયદેસરની એપ્સ અને જોખમી એપ્સ અલગ તારવવી મુશ્કેલ છે, પણ અશક્ય નથી. ભારતમાં સમગ્ર નાણા તંત્ર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયંત્રણ હેઠળ ચાલે છે. બેન્ક અથવા નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની (એનબીએફસી) રિઝર્વ બેન્કના લાયસન્સ હેઠળ લોન આપવાનું કામ કરી...
ઘણું જાણીતું, છતાં અજાણ્યું!

ઘણું જાણીતું, છતાં અજાણ્યું!

દુનિયામાં સૌથી વધુ જોવાતી સાઇટ્સની યાદીમાં યુટ્યૂબ બીજા ક્રમે છે. પહેલા ક્રમે ગૂગલ છે અને ત્રીજા ક્રમે… ના, ફેસબુક નહીં, ટીમોલ.કોમ નામની એક ચાઇનીઝ ઇ-કોમર્સ સાઇટ છે, ફેસબુક ચોથા ક્રમે છે! આંચકો લાગ્યોને? આપણે જેનો દિવસરાત ઉપયોગ કરતા હોઈએ એના વિશે ઘણું આપણે જાણતા...
યુટ્યૂબની જાણી-અજાણી વાતો

યુટ્યૂબની જાણી-અજાણી વાતો

યુટ્યૂબનો ઉપયોગ ખરેખર ‘દિવસે ન વધે એટલો રાતે’ વધી રહ્યો છે છતાં, એની ઘણી વાતોથી તમે અજાણ હશો. આવો જોઈએ યુટ્યૂબનાં આવાં કેટલાંક રહસ્યમય, રોમાંચક ને મજેદાર પાસાંનો ક્વિક પ્લે! યુટ્યૂબની શરૂઆત યુટ્યૂબનો જન્મ ઓનલાઇન પેમેન્ટ માટેની પેપાલ કંપનીમાં કામ કરતા ત્રણ દોસ્તો ચાડ...
ગૂગલની સર્વિસ કેમ ખોરવાઈ?

કોન્ટેક્ટ ટ્રેસિંગઃ શું છે અને કેવી રીતે થાય છે?

વાસ્તવમાં આ સર્વિસ સરકારની સત્તાવાર એપના સાથ વિના કામ કરી શકતી નથી – અત્યારે ભારતમાં તે કાર્યરત જ નથી. આગળ શું વાંચશો? સ્માર્ટફોનથી કોન્ટેક્ટ ટ્રેસિંગ ગૂગલ-એપલનો પ્રયાસ હકીકત શું છે? પ્રાઇવસી કેટલી છે? પ્રાઇવેટ ટ્રેસિંગ કેવી રીતે કામ કરે છે કોરોના વાઇરસ સામેનો...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop