by Himanshu Kikani | Dec 3, 2020 | ૧૦૨, ઓગસ્ટ ૨૦૨૦
આરોગ્ય સેતુ એપમાં નવાં ફીચર્સ ઉમેરાયાં છે, પરંતુ તે ખરેખર ઉપયોગી ત્યારે થઈ શકે જ્યારે વધુમાં વધુ લોકો તેનો ઉપયોગ કરતા થાય. કોરોના વાઇરસના પ્રસારનો સામનો કરવા માટે વિશ્વના દરેક દેશ પોતાની રીતે પ્રયાસ કરી રહ્યા છે અને તેમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થવા લાગ્યો છે. ભારત...
by Himanshu Kikani | Dec 3, 2020 | ૧૦૨, ઓગસ્ટ ૨૦૨૦
એપલ આઇઓએસના નવા વર્ઝનથી બહાર આવ્યું છે કે એપલ અને એન્ડ્રોઇડમાં આપણે જે કંઈ કોપી કરીએ, તે બધું જ ફોનમાંથી ઘણી ખરી એપ્સ વાંચતી હોય છે. હવે ‘ગૌગરાસ’ (સાચો શબ્દ છે ‘ગૌગ્રાસ’ – ગાય માટેનો કોળિયો!) નાખવાની પ્રથા ધીમે ધીમે ભૂંસાતી જાય છે, પરંતુ પહેલાં લોકો ઘર,...
by Himanshu Kikani | Dec 3, 2020 | ૧૦૨, ઓગસ્ટ ૨૦૨૦
ટ્વીટર પરના અત્યાર સુધીના આ સૌથી મોટા હેકિંગમાં માત્ર બિટકોઈન્સ મેળવવાનું કૌભાંડ હોય તેવી શક્યતા ઓછી છે. પાવરફુલ લોકોના પ્રાઇવેટ, ડાઇરેક્ટ મેસેજ પણ હેક થયા છે એ ધ્યાને લેવા જેવું છે. જગતના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ, આગામી ચાર જ મહિનામાં યોજાનારી...
by Himanshu Kikani | Dec 3, 2020 | ૧૦૨, ઓગસ્ટ ૨૦૨૦
ગણિતના દાખલા સ્ટેપ-બાય-સ્ટેપ સમજવા હોય તો આ એપ્સ અજમાવવા જેવી છે. પરીક્ષાઓ માથે છે ત્યારે તમે વિદ્યાર્થી હો કે વાલી, ટેન્શન તમારા માથા પર સવાર હશે! આવા સમયમાં, તમને સખ્ખત ઉપયોગી થઈ શકે એવી એક વાત કરીએ. એ માટે પહેલાં, એક અઘરી પરીક્ષા પાસ કરો! નીચેની તસવીરમાં...
by Himanshu Kikani | Dec 3, 2020 | ૧૦૨, ઓગસ્ટ ૨૦૨૦
ઓનલાઇન ટ્રાન્ઝેક્શન સહેલું છે, પણ ભૂલ ન થાય એ જોવાની જવાબદારી આપણી જ છે. આગળ શું વાંચશો? બેન્ક સાચી, પણ બ્રાન્ચ ખોટી બેન્ક અને બ્રાન્ચ બંને ખોટાં દેખીતું છે કે આપણે આપણી બેન્કની એપ કે સાઇટ પરથી બીજી કોઈ વ્યક્તિના ખાતામાં ઓનલાઇન મની ટ્રાન્સફર કરતી વખતે દરેક વિગતો સાચી...