હવે ગામેગામ ખુલી શકે છે ‘ડેટાની દુકાન’!

હવે ગામેગામ ખુલી શકે છે ‘ડેટાની દુકાન’!

ભારત સરકારે લાઇસન્સ વિના ‘પબ્લિક ડેટા ઓફિસ’ ખોલવાની છૂટ આપી છે. એ કારણે પીસીઓ બૂથની જેમ દુકાને-દુકાને ‘ડેટા મળશે’ એવાં પાટિયાં જોવા મળે તો નવાઈ નહીં! ગયા મહિને, ભારત સરકારે ‘ડિજિટલ ઇન્ડિયા’નું સ્વપ્ન સાકાર કરવાની દિશામાં એક મહત્ત્વનું પગલું ભર્યું અને ભારતભરમાં પબ્લિક...
28 અબજ ડોલરની મેગા ડીલ : સેલ્સફોર્સ-સ્લેકની આ ડીલ આપણે કેમ કામની?

28 અબજ ડોલરની મેગા ડીલ : સેલ્સફોર્સ-સ્લેકની આ ડીલ આપણે કેમ કામની?

સેલ્સફોર્સ કંપનીએ અધધ કિંમતે સ્લેક સર્વિસ ખરીદી એ સમાચાર તરફ આપણાં અખબારએ ખાસ ધ્યાન આપ્યું નથી, પણ આ ડીલ બતાવે છે કે નવી દુનિયા કઈ દિશામાં જઈ રહી છે. આ ડીલ વિશે વડીલો ન જાણે તો ચાલશે, યંગસ્ટર્સે અચૂક જાણવું જોઈએ. છ વર્ષ પહેલાં, ફેસબુક કંપનીએ લગભગ ૧૯ અબજ ડોલરમાં...
ઓનલાઇન ‘ફટાફટ‘ લોન આપતી એપ્સ પાસેથી લોન લેવાય?

ઓનલાઇન ‘ફટાફટ‘ લોન આપતી એપ્સ પાસેથી લોન લેવાય?

લોકડાઉન પછી લોન આપતી એપ્સ વધી છે, તેમાં પણ સંખ્યાબંધ એપ ચાઇનીઝ મૂળ ધરાવતી હોવાની આશંકા છે – હવે રિઝર્વે બેન્કે પણ આવી એપ્સ સામે ચેતવણી આપી છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલો કોરોના વાઇરસનો હાહાકાર આપણને સ્વાસ્થ્ય ઉપરાંત જુદી જુદી બીજી ઘણી રીતે નડી રહ્યો છે. ખાસ કરીને...
ટેક્નોલોજી આપણે માટે છે, આપણે ટેક્નોલોજી માટે નથી

ટેક્નોલોજી આપણે માટે છે, આપણે ટેક્નોલોજી માટે નથી

આ મહિને ‘સાયબરસફર’ નવ વર્ષ પૂરાં કરે છે અને આવતા મહિને તે દસમા વર્ષમાં પ્રવેશ કરશે. ‘સાયબરસફર’ની કોલમની શરૂઆત ૨૦૦૮માં થઈ હતી એ ધ્યાને લેતાં, પાછલા બે દાયકાની બરાબર મધ્યમાં આપણી સફર શરૂ થઈ! ગુજરાતી ભાષામાં માત્ર પર્સનલ ટેક વિષય પર કેન્દ્રિત આખેઆખું મેગેઝિન હોઈ શકે એ જ...
2000થી 2020 સુધીના બે દાયકામાં બદલાઈ ગઈ આપણી દુનિયા

2000થી 2020 સુધીના બે દાયકામાં બદલાઈ ગઈ આપણી દુનિયા

આપણું જીવન બદલી નાખનારી વિવિધ ટેક્નોલોજી કેવી રીતે વિકસી, વ્યક્તિગત ઉપયોગ માટેની ટેક્નોલોજીમાં શું શું થયું અને આવનારા સમયમાં આપણી દુનિયા કઈ દિશામાં આગળ વધી રહી છે એ બધી બાબતો પર ફેરવીએ એક બાજનજર… આગળ શું વાંચશો? શરૂ થઈ ગઈ છે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ! કમ્પ્યૂટરના...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop