by Himanshu Kikani | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
હમણાં આવેલો એક ચુદાકો મહત્ત્વપૂર્ણ અને બેન્ક ગ્રાહકોને મોટી રાહત આપે તેવો છે, પણ સાવ બેફિકર બનવા જેવું નથી. હેકર આપણા બેન્ક ખાતામાંથી રૂપિયા ગાયબ કરે તો એ માટે બેન્ક જવાબદાર રહેશે, ગ્રાહક નહીં – હમણાં વોટ્સએપ પર ફરતો આ મેસેજ તમે પણ જોયો હશે. વિવિધ અખબારમાં...
by Himanshu Kikani | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
આપણી આ ફેવરિટ એપ વિશે હવે બહુ ચિંતા કરવાનો કોઈ અર્થ નથી – એ આપણો ડેટા ઘણા સમયથી ફેસબુકને આપે છે! વોટ્સએપની તેની નવી પોલિસીનો અમલ ૧૫ મે, ૨૦૨૧ સુધી ટાળી દીધો છે, પમ તેના વિશે સરેરાશ યૂઝર્સમાં ખાસ્સી ગૂંચવણો છે. આપણે નવી પોલિસી અને તેના વિશે વોટ્સએપની સ્પષ્ટતાઓના...
by Himanshu Kikani | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
સિગ્નલ વોટ્સએપનો મજબૂત વિકલ્પ બની શકે છે, ત્યારે જ્યારે સૌ તેના પર જ એક્ટિવ થાય સિગ્નલ સારું, પણ નેટવર્ક નબળું અત્યારે વોટ્સએપ પર પ્રાઇવસીની ચિંતાઓને કારણે લોકો મોટા પ્રમાણમાં ‘સિગ્નલ’ એપ તરફ વળી રહ્યા છે. જાણીતા ટેકનોક્રેટ એલન મસ્કે પણ તેની હિમાયત કરી છે. વોટ્સએપ...
by Himanshu Kikani | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
ઈ-મેઇલના મુખ્ય બે પ્રકાર છે, આપણે લગભગ દરરોજ આ બંને પ્રકારના ઇ-મેઇલનો ઉપયોગ કરતા હોવા છતાં તેમાંનો ફેરફાર જલદી આપણી નજરે ચઢતો નથી. પહેલો પ્રકાર ફ્રી ઇ-મેઇલ સર્વિસ છે અને બીજો પ્રકાર ડોમેઇન ઇ-મેઇલ છે. વાસ્તવમાં ફ્રી ઇમેઇલ પણ ડોમેઇન ઇ-મેઇલ જ છે. કઈ રીતે એ સમજીએ. કોઈ પણ...
by Himanshu Kikani | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
હવે ધીમે ધીમે આપણને સૌને સ્માર્ટફોનની મદદથી વાત કરવા ઉપરાંત સ્માર્ટફોન સાથે વાત કરવાની પણ આદત પડવા માંડી છે. આ બંને બાબતમાં ફેર છે! ફોનની મદદથી તો આપણા લાંબા સમયથી અન્યો સાથે વાત કરતા આવ્યા છીએ. પરંતુ હવે સ્માર્ટફોન કે સ્માર્ટ ડિવાઇસમાં ‘હેય ગૂગલ, ઓપન માય મેઇલ્સ’ કે...