by Himanshu Kikani | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
લાંબા સમયથી જેનો મજબૂત પાયો તૈયાર થયો એ એકવીસમી સદી આવી પહોંચી અને તેના પહેલા જ બે દાયકામાં આપણી દુનિયા ઘણી બધી રીતે બદલાઈ ગઈ. ‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૨૧ અંકમાં, એકવીસમી સદીના પહેલા બે દાયકામાં કેવાં પરિવર્તનો આવ્યાં તેની આપણે વાત કરી હતી. એ જોતાં ઇન્ટરનેટ અદભુત શોધ...
by Himanshu Kikani | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ...
by Himanshu Kikani | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
ભારતમાં સારા અભ્યાસ પછી પણ બેરોજગારોનું પ્રમાણ બહુ મોટું છે. બીજી તરફ, ઇન્ટરનેટને કારણે નોકરી શોધવાનું કામ હવે સહેલું બન્યું છે. પરંતુ આ જ ઇન્ટરનેટ તેમના માટે છટકાનું કામ પણ કરે છે. ઠગ લોકો ઇન્ટરનેટની મદદથી પોતાની જાળ બિછાવે છે. પછી નોકરીની તક તો ઠીક, નાણાં પણ...
by Himanshu Kikani | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
સ્માર્ટફોન આપણે ગણિતનાં વિવિધ સમીકરણ ઉકેલવામાં મદદ કરી શકે છે. બસ, એપ ઓપન કરો દાખલો સ્કેન કરો એટલે જવાબ… નવા સમયમાં આપણે શિક્ષણની નવી રીતો સાથે તાલમેલ બેસાડી રહ્યા છીએ. આવા સમયમાં આપણા હાથમાં રહેલા ફોનને પણ ગુરૂજી બનાવવાની જુદી જુદી રીતો જાણવા જેવી છે. આ અગાઉ...
by Himanshu Kikani | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
આપણી આ ફેવરિટ એપ વિશે હવે બહુ ચિંતા કરવાનો કોઈ અર્થ નથી – એ આપણો ડેટા ઘણા સમયથી ફેસબુકને આપે છે! વોટ્સએપની તેની નવી પોલિસીનો અમલ ૧૫ મે, ૨૦૨૧ સુધી ટાળી દીધો છે, પમ તેના વિશે સરેરાશ યૂઝર્સમાં ખાસ્સી ગૂંચવણો છે. આપણે નવી પોલિસી અને તેના વિશે વોટ્સએપની સ્પષ્ટતાઓના...