by Himanshu Kikani | Feb 28, 2021 | ૧૦૯, માર્ચ ૨૦૨૧
વેબસાઇટ બનાવવાનાં વિવિધ પાસાંની સમજ હશે તો વેબ ડેવલપર સાથેનું તમારું ઇન્ટરએક્શન સરળ બનશે
by Himanshu Kikani | Feb 28, 2021 | ૧૦૯, માર્ચ ૨૦૨૧
ફરી એક વાર બિટકોઇનની ગાજવીજ શરૂ થઈ છે. બિટકોઇનના પ્રતાપે એલન મસ્ક રાતોરાત ૧૫ અબજ ડોલર ગુમાવી બેઠા, તો બીજી તરફ ભારતમાં તેના પર પ્રતિબંધની વાતો ચાલી રહી છે. આપણે બેન્કિંગ વ્યવસ્થાના સંદર્ભ સાથે, ક્રિપ્ટોકરન્સી શું છે એ સમજીએ.
by Himanshu Kikani | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
આવનારા સમયમાં સેલ્ફ ડ્રાઇવિંગ કારનો કન્સેપ્ટ જેમ જેમ વિકસતો જશે તેમ તેમ આપણે આ શબ્દ લાઇડાર (Lidar) વધુ ને વધુ સાંભળવાના છીએ કારણ કે આ ટેકનોલોજી કાર માટે આંખની ગરજ સારે છે. તેને કારણે ડ્રાઇવરલેસ કાર તેની આસપાસની બાબતો કેટલા અંતરે છે તે જાણી શકે છે. આ અંકમાં...
by Himanshu Kikani | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
આ વર્ષની શરૂઆતમાં જ આપણને સૌને જોરદાર ઝાટકો મળ્યો – આપણો દિવસ જેના દર્શનથી ઊગે છે અને રાત્રે ઊંઘતાં પહેલાં પણ જેનાં દર્શન અનિવાર્ય છે એ વોટ્સએપે પોતાની શરતો બદલી! એ તો ઠીક, એની સાથોસાથ ધમકી આપી કે આ શરતો કબૂલ-મંજૂર ન હોય તો વોટ્સએપનું એકાઉન્ટ ડિલીટ કરો –...
by Himanshu Kikani | Feb 1, 2021 | ૧૦૮, ફેબ્રુઆરી ૨૦૨૧
ઓનલાઇન જોબ ફ્રોડનો ભોગ બન્યા પછી આ જાણીતાં ટીવી પત્રકારે પોતે પોતાનો આખો અનુભવ વર્ણવ્યો છે – એમાંથી ઘણું શીખવા જેવું છે. ભારતની એક જાણીતી ન્યૂઝ ચેનલનાં ટોચનાં એન્કર અને પત્રકાર નિધિ રાઝદાન હમણાં ઓનલાઇન જોબ ફ્રોડ સ્કેમનો ભોગ બન્યાં. સામાન્ય રીતે નાનાં શહેરના,...