કોઈ ફોલ્ડરમાંની સંખ્યાબંધ ફાઇલ એક સાથે પ્રિન્ટ કરવાનો સહેલો રસ્તો

કોઈ ફોલ્ડરમાંની સંખ્યાબંધ ફાઇલ એક સાથે પ્રિન્ટ કરવાનો સહેલો રસ્તો

તમે જાણતા જ હશો તેમ, કમ્પ્યૂટરમાંથી કોઈ પણ ફાઇલ પ્રિન્ટ કરવાના બે રસ્તા છે (૧) જે તે ફાઇલને તેના પ્રોગ્રામમાં ઓપન કરીને પછી પ્રિન્ટ કરવી, જેમ કે વર્ડ ફાઇલ પ્રિન્ટ કરવી હોય તો માઇક્રોસોફ્ટ વર્ડ પ્રોગ્રામ ઓપન કરીને તેમાંથી પ્રિન્ટ કમાન્ડ આપવો. (૨) વિન્ડોઝ એક્સપ્લોરર ઓપન...
આઇટી પ્રોફેશનલ્સની ડિમાન્ડ વધી

આઇટી પ્રોફેશનલ્સની ડિમાન્ડ વધી

હમણાં આવેલા એક અહેવાલ અનુસાર આ વર્ષે ભારતના લગભગ ૭૭ ટકા ટેકનોલોજી પ્રોફેશનલ તેમની હાલની જોબ સ્વેચ્છાએ છોડીને નવી જોબ મેળવવા માટે પ્રયાસ કરશે. આ પ્રોફેશનલ્સ ગ્રોથની નવી તકો, વધુ પગાર અને પોતાની સ્કિલ્સના વધુ સારા ઉપયોગ માટે નવી જોબની તલાશ કરશે. જે સેકટરમાં એમ્પ્લોઇઝનું...
ગૂગલ શીટ્સમાં રો ફેરબદલ કરો

ગૂગલ શીટ્સમાં રો ફેરબદલ કરો

એક્સેલની જેમ, ગૂગલ શીટ્સમાં કામ કરતી વખતે ક્યારેક એવું બનતું હશે કે તમારે રો કે કોલમનું સ્થાન બદલવાની જરૂર ઊભી થાય. માની લો કે આઠમી રોમાંનો ડેટા પાંચમી રોના ક્રમે લાવવાનો થયો. એમ કરવા માટે, સામાન્ય રીતે આપણે ચોથી રોની નીચે અને પાંચમી રોની ઉપર એક નવી ખાલી રો ઉમેરીએ,...
વિકિપીડિયાનું વ્યસન!

વિકિપીડિયાનું વ્યસન!

આપણને સૌને કોઈ ને કોઈ પ્રકારની સારી-નરસી આદત હોય છે. કોઈને સવારમાં વહેલા ઊઠીને ચાલવા જવાની સારી આદત હોય તો કોઈને મોડે સુધી ઘોરવાની આદત હોય. કોઈને ચાની આદત હોય તો કોઈને બીડી-સિગરેટની તલપ રહે. પણ કોઈને વિકિપીડિયાનું વ્યસન વળગે એ માનવું મુશ્કેલ છે! ભલે સોએ સો ટકા...
હાલના મુશ્કેલ સમયને હળવો બનાવીએ, વિતેલી યાદોના સહારે!

હાલના મુશ્કેલ સમયને હળવો બનાવીએ, વિતેલી યાદોના સહારે!

આપણે સૌ અત્યારે અત્યંત મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. ગયા વર્ષથી શરૂ થયેલો કોરોનાનો આતંક તેની બીજી લહેરમાં વધુ ઘાતક પુરવાર થઈ રહ્યો છે. આપણે સૌ અસહાયપણે, પોતાના પરિવારમાં કે નિકટના સ્વજનોમાં કોરોનાનો વ્યાપ વધતો જોઈ રહ્યા છીએ, ઘણાએ નિકટનાં સ્વજન ગુમાવવાં પડ્યાં...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop