સારી કારકિર્દી માટે ‘બીજું ઘણું’ જોઈશે

સારી કારકિર્દી માટે ‘બીજું ઘણું’ જોઈશે

‘‘આઇટીનું ક્ષેત્ર આટલું તેજીમાં ગણાય છે, તો મારા સંતાનને કોલેજમાં સારા પર્સન્ટેજ આવવા છતાં, સારી જોબ કેમ મળતી નથી?’’ ‘સાયબરસફર’ના લેખક-તંત્રી તરીકે આ પ્રશ્નનો મારે વારંવાર સામનો કરવાનો થાય છે. જવાબ આપવો મુશ્કેલ હોય છે. કારણ એ છે કે માતાપિતા કોલેજના પરિણામને સારી...
ટોચની ટેક કંપનીઓમાં નોકરી મેળવો કોલેજની ડિગ્રી વિના!

ટોચની ટેક કંપનીઓમાં નોકરી મેળવો કોલેજની ડિગ્રી વિના!

કોલેજની ડિગ્રી ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપી શકતી નથી – સદનસીબે, બીજા ઘણા વિકલ્પો ખૂલી રહ્યા છે! આ લેખનું શીર્ષક ટેકનોલોજી યુનિવર્સિટીઝના સંચાલકો, અધ્યાપકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સૌને પોતપોતાની રીતે આંચકો આપનારું છે. પરંતુ આ હકીકત છે. સમગ્ર વિશ્વની મોટી મોટી ટેક...
ઓનલાઇન એડવર્ટાઇઝિંગની દુનિયા બદલાશે ખરી?

ઓનલાઇન એડવર્ટાઇઝિંગની દુનિયા બદલાશે ખરી?

ઇન્ટરનેટની દુનિયા વ્યક્તિગત નિશાન તાકીને કરાતી જાહેરાતોથી ચાલે છે – એપલે તેના મૂળમાં જ તીર માર્યું છે અને હવે વાતમાં ઢીલ મૂકી, તેનો અમલ આવતા વર્ષ પર નાખ્યો છે. આજકાલની સ્થિતિમાં આમ કરવું બહુ સહેલું નથી, છતાં માની લો કે તમે હાથમાં થેલી લઈને મોજથી બજારે જવા માટે...
ટેક કંપનીની ઇન્કમ પર એક નજર

ટેક કંપનીની ઇન્કમ પર એક નજર

એમેઝોન, એપલ, આલ્ફાબેટ (ગૂગલ), માઇક્રોસોફ્ટ અને ફેસબુક – આ ટોચની ફક્ત પાંચ ટેક કંપની કુલ મળીને વર્ષે ૯૦૦ અબજ ડોલર જેટલી કમાણી કરે છે!  સરખામણી માટે, આખા ભારત દેશની  જીડીપી આવતા વર્ષે ૩૦૦૦ અબજ ડોલર થવાની શક્યતા છે. આ પાંચેય કંપનીની એક દેશ તરીકે કલ્પના...
ઇન્સ્ટાગ્રામનો ક્રિએટિવ ઉપયોગ કરો, આ રીતે…

ઇન્સ્ટાગ્રામનો ક્રિએટિવ ઉપયોગ કરો, આ રીતે…

ઇમેજ શેરિંગ પર વધુ ફોકસ ધરાવતી ઇન્સ્ટાગ્રામમાં ઇમેજ સામે રમવાનાં જુદાં જુદાં ટૂલ્સ પણ મળે છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ – આ ત્રણેય આમ સોશિયલ મીડિયા એપ્સ કહેવાય, પણ ત્રણેયના પ્રકારના એકમેકથી ખાસ્સા જુદા. ત્રણેયમાં ફેસબુક સૌથી જૂની સર્વિસ અને ફેસબુકને...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop