ફેસબુકની ન્યૂઝફીડ પર વધુ અંકુશ

ફેસબુકની ન્યૂઝફીડ પર વધુ અંકુશ

આપણે ફેસબુક એપ ઓપન કરીએ કે પીસી/લેપટોપમાં ફેસબુક સાઇટ પર લોગઇન થઇએ ત્યારે આપણી ન્યૂઝ ફીડમાં શું જોવા મળશે એનો બધો આધાર ફેસબુકના અલ્ગોરિધમ પર હોય છે. ફેસબુક આપણી હિસ્ટ્રી અને બીજી કેટલીયે બાબતોના આધારે નક્કી કરે છે કે આપણને શું બતાવવું. હવે આ બાબત થોડી બદલાશે. ફેસબુકે...
ફેસબુકની ન્યૂઝફીડ પર વધુ અંકુશ

રોજિંદા જીવનમાં વધતો બિટકોઇનનો ઉપયોગ

બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી હજી પણ મોટા ભાગના લોકો માટે ગૂંચવણનો વિષય છે, પરંતુ આ નવા પ્રકારનાં નાણાં ધીમે ધીમે આપણા જીવનમાં મક્કમ ગતિએ પગપેસારો કરવા લાગ્યાં છે. હમણાં ક્રેડિટ કાર્ડ નેટવર્ક વિસાએ જાહેરાત કરી છે કે તે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ તરીકે ક્રિપ્ટોકરન્સી...
ફેસબુકની ન્યૂઝફીડ પર વધુ અંકુશ

આપણી ભાષામાં ઇ-શોપિંગ

‘સીલબટ્ટે કો ઇંગ્લિશ મેં ક્યા કહતે હૈં…?’’ એક જાહેરાતમાં આ સવાલ અનેક પરિવારના અનેક લોકોને પૂછાયા પછી આખરે જવાબ મળે છે કે અંગ્રેજી શબ્દ જાણવાની જરૂર જ નથી, હવે હિન્દી ભાષામાં પણ ઇ-શોપિંગ કરી શકાય છે! હવે વાત જરા આગળ વધી છે અને આપણે ‘ખાયણી દસ્તા’નું  અંગ્રેજી તો ઠીક...
ફેસબુકની ન્યૂઝફીડ પર વધુ અંકુશ

સિસ્ટમ અપડેટથી પણ સાવધાન!

આપણે સૌ અવારનવાર આપણા ફોન માટે સિસ્ટમ અપડેટ કરવા વિશેનું નોટિફિકેશન મેળવતા હોઇએ છીએ. સામાન્ય રીતે આવું નોટિફિકેશન આપણા ફોનની મેન્યુફેકચરિંગ કંપની તરફથી આવતું હોય છે અને તેને ઇન્સ્ટોલ કરી લેવું હિતાવહ હોય છે. પરંતુ હવે આ ઉપયોગી બાબતમાં પણ ચિંતાનો ઉમેરો થયો છે. હવે મળતી...
ફેસબુકની ન્યૂઝફીડ પર વધુ અંકુશ

અદાણીએ પણ ઇ-કોમર્સમાં ઝંપલાવ્યું

મૂળ ભારતની અને હવે અમેરિકાની વોલમાર્ટ કંપનીની માલિકીની ફ્લિપકાર્ટ કંપનીએ અદાણી ગ્રૂપની લોજિસ્ટિક્સ કંપની સાથે ભાગીદારી કરી છે. ભાગીદારીના ભાગ રૂપે, અદાણી કંપની મુંબઈમાં એક ફુલફીલમેન્ટ સેન્ટર ઊભું કરશે, જેમાં વિવિધ સેલર્સના એક કરોડ યૂનિટ્સનો સ્ટોક રાખી શકાશે. એ સાથે,...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop