by Himanshu Kikani | Nov 1, 2019 | ૦૯૩, નવેમ્બર ૨૦૧૯
આપણે ગુજરાતીઓને ટેક્નોલોજીના સૌથી લેટેસ્ટ બઝવર્ડ તરીકે ‘બ્લોકચેઇન’માં વધુ રસ પડે એ વાત સમજી શકાય એવી વાત છે. આખરે, બ્લોકચેઇન ‘કરન્સી’ સાથે સંબંધિત ટેક્નોલોજી છે! હકીકતમાં બ્લોકચેઇનનો ઉપયોગ ડિજિટલ કે ક્રિપ્ટો કરન્સી પૂરતો સીમિત નથી, પણ આપણો રસ દેખીતી રીતે નાણાં જ હોય!...
by Himanshu Kikani | Nov 1, 2019 | ૦૯૩, નવેમ્બર ૨૦૧૯
હાલમાં તમે જેનો ઉપયોગ કરો છો, એ સ્માર્ટફોન કે પીસી ઉપરાંત, અન્ય સાધનોમાં, જુદી જુદી સર્વિસમાં તમે સાઇન-ઇન હોઈ શકો છો. જાણી લો તેમાંથી, દૂરબેઠાં સાઇન-આઉટ થવાની રીત. આગળ શું વાંચશો? જીમેઇલ ફેસબુક લિન્ક્ડ-ઇન પિન્ટરેસ્ટ ઇન્સ્ટાગ્રામ અને ટવીટર આજે આપણે સૌ ઇન્ટરનેટ પર...
by Himanshu Kikani | Nov 1, 2019 | ૦૯૩, નવેમ્બર ૨૦૧૯
ફોનનો ચાર્જિંગ કેબલ ડેટાની હેરફેર પણ કરી શકે છે એ ભૂલશો નહીં. આગળ શું વાંચશો? પબ્લિક ચાર્જિંગ કઈ રીતે જોખમી છે? વધુ પડતી ચિંતાની જરૂર નથી, પણ… લેખની શરૂઆતમાં જ સૂગ ચઢે એવો સવાલ પૂછવા બદલ માફ કરજો, પણ પૂછવો પડે તેમ છે – તમે કોઈને ઘેર એક-બે દિવસ માટે મહેમાન...
by Himanshu Kikani | Nov 1, 2019 | ૦૯૩, નવેમ્બર ૨૦૧૯
મશીન લર્નિંગથી કેવા ચમત્કાર સર્જાઈ શકે છે એના ઘણાં ઉદાહરણ આપણી સામે આવવા લાગ્યાં છે. આવું વધુ એક ઉદાહરણ ટૂંક સમયમાં આપણને ગૂગલ ફોટોઝમાં મળશે અને તેનો આપણે લાભ પણ લઈ શકીશું. છેક મે ૨૯૧૮માં ડેવલપર્સ કોન્ફરન્સ દરમિયાન ગૂગલે જાહેરાત કરી હતી કે તે ગૂગલ ફોટોઝ એપમાં બ્લેક...
by Himanshu Kikani | Nov 1, 2019 | ૦૯૩, નવેમ્બર ૨૦૧૯
સ્માર્ટફોન મળ્યા પછી આપણાં અનેક કામ ઘણાં સહેલાં બની ગયાં છે, જેમાંનું એક કામ છે ડોક્યુમેન્ટ સ્કેન કરવાનું કામ! આમ તો, કેમસ્કેનર એપ આ માટે સૌથી સારું પરિણામ આપતી હતી. તેની મદદથી કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટનો ફોટો લીધા પછી, આપણે ફોટો લેવામાં કેમેરા ત્રાંસો રાખવાની ભૂલ...