by Himanshu Kikani | Nov 1, 2019 | ૦૯૩, નવેમ્બર ૨૦૧૯
ઇન્સ્ટાગ્રામ પર તમે માત્ર નજીકના, ગાઢ ફ્રેન્ડ્સ સાથે કનેક્ટેડ રહેવા માગતા હો તો હવે એ શક્ય બન્યું છે, પણ તેનું ઓટો-સ્ટેટસ ફીચર ધ્યાન આપવા જેવું છે. ઇન્સ્ટાગ્રામમાં હમણાં હમણાં બે રસપ્રદ ફેરફાર થયા છે. ઇન્સ્ટાગ્રામ કંપની ફેસબુકની માલિકીની છે, એટલે તેના આ બંને નવા...
by Himanshu Kikani | Nov 1, 2019 | ૦૯૩, નવેમ્બર ૨૦૧૯
નવી મેસેજિંગ એપ્સ સામે ટકી રહેવા ટવીટરે ફોટોશેરિંગ સહેલું બનાવ્યું સંખ્યાબંધ વિવાદો પછી પણ સોશિયલ મીડિયામાં ફેસબુક સદાબહાર છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ કે ટિકટોકના જમાનામાં ટકી રહેવા માટે ટવીટરે સતત મહેનત કરવી પડે છે! તમે ટવીટર પર ખાસ્સા સક્રિય હો કે ન હો, સોશિયલ...
by Himanshu Kikani | Nov 1, 2019 | ૦૯૩, નવેમ્બર ૨૦૧૯
તમારો કોઈ ગમતો ફોટોગ્રાફ પસંદ કરો અને તેમાં જુદાં જુદાં બેકગ્રાઉન્ડ બદલી જુઓ! તમે આ કામ સહેલાઈથી કરી શકો છો – કોઈ પ્રોગ્રામ ડાઉનલોડ કર્યા વિના. દિવાળીના વેકેશનમાં ધારો કે તમે ભારતના કોઈ મજાના સ્થળે ફરવા ગયા. ત્યાં ખૂબ મજા કરી, ઘણા બધા ફોટોગ્રાફ લીધા અને પછી પરત આવ્યા....
by Himanshu Kikani | Nov 1, 2019 | ૦૯૩, નવેમ્બર ૨૦૧૯
આશાભર્યા નૂતન વર્ષમાં આપણે ઉમંગભેર પ્રવેશ કર્યો છે ત્યારે ફરી એક વાર, બિલકુલ બે અલગ અલગ છેડાના લેખો સાથેનો આ નવો અંક આપના હાથમાં મૂકતાં આનંદ થાય છે! એક તરફ, એક્સેલમાં ટેબલના બહેતર ઉપયોગની વાત છે – આપણા સ્તરે આપણે જે કંઈ ડેટા રોજબરોજ એકઠો કરીને એક્સેલમાં ઠાલવતા...
by Himanshu Kikani | Oct 2, 2019 | ૦૯૨, ઓક્ટોબર ૨૦૧૯
આજે બીજી ઓક્ટોબર, ગાંધી જયંતિ છે. ગાંધીજીના જન્મનાં ૧૫૦ વર્ષની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે કોઈ એમ કહે કે ‘‘ગાંધીજીએ સો વર્ષ પહેલાં, વોટ્સએપ, ઇ-કોમર્સ સાઇટ્સ, ન્યૂઝ એપ્સ, કેબ્સ એપ, ફૂડ ડિલિવરી એપ્સ, સોશિયલ મીડિયા વગેરેની કલ્પના કરી લીધી હતી’’ તો આપણને ચોક્કસ લાગે...