વોઇસ કમાન્ડમાં વધુ પ્રાઇવસી

વોઇસ કમાન્ડમાં વધુ પ્રાઇવસી

વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આપણો પડ્યો બોલ ઝીલે છે, પણ એ બધા વોઇસ કમાન્ડ રેકોર્ડ કરે છે અને અન્યને સંભળાવે પણ છે! અલબત્ત, ગૂગલ આસિસ્ટન્ટમાં હવે આપણને ડેટા પર વધુ અંકુશ મળશે. ‘‘હેલ્લો ગૂગલ, ઓપન કેમેરા…’’, ‘‘હેલો ગૂગલ, વોટ્સએપ ફલાણાં ધેટ આઇ વિલ બી લેટ ફોર મીટિંગ…’’, ‘‘એલેક્સા,...
હવે આવે છે ટેલિગ્રામની ક્રિપ્ટોકરન્સી

હવે આવે છે ટેલિગ્રામની ક્રિપ્ટોકરન્સી

… જે કદાચ આ મહિને લોન્ચ થઇ જશે! આપણી દુનિયા ધીમે ધીમે ‘ક્રિપ્ટોકરન્સી’ તરફ વળી રહી છે!  હજી હમણાં, જુલાઈ 2019ના અંકમાં આપણે વાત કરી હતી કે ફેસબુક તેની નવી ક્રિપ્ટોકરન્સી લાવી રહી છે. ‘લિબ્રા’ નામના આ નવા ચલણ વિશે આપણે વિગતવાર વાત કરી હતી, ત્યાં હવે સમાચાર આવ્યા છે કે...
ગૂગલ પેમાં હવે નોકરી પણ મળશે!

ગૂગલ પેમાં હવે નોકરી પણ મળશે!

રકમની આપલે માટેની એપ ગૂગલ પેમાં, આપણને ગમતી નોકરી ક્યાં મળી શકે તેમ છે તેનાં સૂચન કરવામાં આવશે, અલબત્ત આપણને આ સુવિધા મળતાં કદાચ વાર લાગશે. આગળ શું વાંચશો? ગૂગલ પેમાં નોકરીનાં સૂચન કેવી રીતે મળશે? ઇન્ટનેટની દુનિયામાં એક રસપ્રદ પ્રવાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી...
વેબપી (કે વેપ્પી) ઇમેજ ફોર્મેટ શું છે?

વેબપી (કે વેપ્પી) ઇમેજ ફોર્મેટ શું છે?

ક્યારેક ‘સાયબરસફર’ના વાચકો તરફથી એવા ગૂગલી સવાલો આવી જાય છે કે વાંચીને મજા પડી જાય અને સાથે સામો સવાલ પણ થાય કે વાચકો આવી ઝીણી વિગતો સુધી પહોંચ્યા કઈ રીતે?! કોઈ પણ ઇમેજની ફાઇલ .જેપીજી કે .જેપીઇજી કે .પીએનજી જેવા વિવિધ ફોર્મેટમાં સેવ થતી હોય છે એ તો આપણે જાણીએ છીએ...
ઇંગ્લિશનો અનોખો ક્લાસરૂમ!

ઇંગ્લિશનો અનોખો ક્લાસરૂમ!

ઇંગ્લિશમાં સારી લેખનકૌશલ અને પછી સારી લેખનશૈલી વિક્સાવવાના હેતુથી સર્જાયેલી આ વેબસાઇટ ઇંગ્લિશના ટીચર્સ અને સ્ટુડન્ટ્સ બંને માટે ઉપયોગી છે. આજકાલ લોકોનું બધું લેખનકૌશલ સોશિયલ મીડિયા પરનાં સ્ટેટસ લખવામાં જ સમેટાઈ જાય છે અને સોશિયલ મીડિયાની પોતાની હોચપોચ (ખીચડી!) ભાષા...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop