by Himanshu Kikani | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
તમને મોબાઇલ ટાવરનાં સિગ્નલ બરાબર મળતાં ન હોય, પણ વાઇ-ફાઇની સુવિધા હોય તો હવે તમે વાઇ-ફાઈ પરથી પણ ફોન-કોલિંગનો લાભ લઈ શકો છો. આખરે ભારતમાં પણ વાઈ-ફાઈ કોલિંગની શરૂઆત થઈ ગઈ છે. હાલમાં માત્ર ટોચની બે કંપની એરટેલ અને જિઓ પોતાના સબસ્ક્રાઇબર્સને આ સુવિધા આપી રહી છે, પણ થોડા...
by Himanshu Kikani | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
અંગ્રેજી શીખવા માટે કોઈ ચોક્કસ સાઇટ જ કામ લાગે એવું નથી. ઇન્ટરનેટ પર કંઈ પણ સર્ફ કરતાં કરતાં, કોઈ ખાસ પ્રયાસ વિના પણ તમે આ ભાષામાં ઊંડા ઊતરી શકો છો, જાણો કઈ રીતે… જુદાં જુદાં કારણોસર સતત વિવાદમાં રહેતા, તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂર તેમના ફાંકડા અંગ્રેજી માટે પણ...
by Himanshu Kikani | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
આપણા સૌના હાથમાં સ્માર્ટફોન છે અને એ દરેક સ્માર્ટફોનમાં પાછી ફેસબુકની એપ પણ છે! વાત ગૂગલની હોય કે ફેસબુકની, દરેક મોટી ઇન્ટરનેટ કંપની ખરેખરા અર્થમાં આપણાં પગલાંનું પગેરું દબાવે છે. એમાં પણ ફેસબુક જેવી કંપની તેની એપ મારફતે આપણે ઇચ્છીએ તે કરતાં ઘણા વધુ પ્રમાણમાં આપણી...
by Himanshu Kikani | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
આપણા વર્ડ ડોક્યુમેન્ટમાં વિવિધ ઇમેજ અને સ્માર્ટ આર્ટ ઉમેરીને આપણે તેને વધુ અસરકારક અને આકર્ષક બનાવી શકીએ છીએ. જાણો તેની આસપાસની કેટલીક વાતો. માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણે કોઈ પણ ડોક્યુમેન્ટ બનાવીએ ત્યારે તેમાં ટેક્સ્ટ ઉપરાંત જુદી જુદી ઇમેજીસ અને શેપ્સ સ્વરૂપે ગ્રાફિક્સ પણ...
by Himanshu Kikani | Feb 1, 2020 | ૦૯૬, ફેબ્રુઆરી ૨૦૨૦
ઇન્ટરનેટ પર ફ્રી ઈ-બુક્સની ભરમાર છે, પણ લેટેસ્ટ અને જેન્યુઇન ફ્રી ઈ-બુકસ શોધવાનું કામ સહેલું નથી. આવી સ્થિતિમાં એક વેબસર્વિસ આપણી પસંદ અનુસાર, એમેઝોન, ગૂગલ પ્લે વગેરે પર ઉપલબ્ધ ફ્રી ઈ-બુક્સ તારવી બતાવે છે. ઓક્કે, તો તમને મૂવીઝ જોવાનો જબરો શોખ છે. ઇચ્છા તો એવી હોય છે...