જૂન મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!

જૂન મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!

આપણા ભવિષ્ય માટે ગૂગલે શું વિચાર્યું છે?

આપણા ભવિષ્ય માટે ગૂગલે શું વિચાર્યું છે?

આ વર્ષે વર્ચ્યુઅલ સ્વરૂપે યોજાયેલી ગૂગલ આઇ/ઓ ઇવેન્ટમાં ગૂગલે તેની પોતાની પ્રોડક્ટ્સ/સર્વિસ અને આપણા સૌના જીવન-કામકાજમાં મોટાં પરિવર્તન લાવે એવી કેટલીય નવી રજૂઆતો વિશે વાત કરી.
ગૂગલ આપણા માટે શંુ લાવે છે એના પર એક નજર ફેરવીએ…

મહત્ત્વના ઈ-મેઇલ્સ મળે નહીં, તો શું કરી શકાય?

મહત્ત્વના ઈ-મેઇલ્સ મળે નહીં, તો શું કરી શકાય?

તમારે માટે કામના મેઇલ્સ તમારા ઈ-મેઇલ પ્રોગ્રામમાં પહોંચતા ન હોય એવું લાગે છે?
તે કદાચ ખોટી રીતે સ્પામ ગણાઈ જતા હશે. એવું ન થવા દેવાના ઉપાય જાણીએ.

સેકન્ડહેન્ડ કે જૂના ફોનનો ઉપયોગ જોખમી કેમ છે?

સેકન્ડહેન્ડ કે જૂના ફોનનો ઉપયોગ જોખમી કેમ છે?

તમારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન બે-ત્રણ વર્ષથી વધુ જૂનો થઈ ગયો છે? અથવા તમને કોઈ મોંઘો સેકન્ડહેન્ડ ફોન, સસ્તી કિંમતે મળી રહ્યો છે? બંને પ્રકારના ફોન મોંઘા પડી શકે છે.

Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop