દેશભરની બિરયાની રેસ્ટોરાં, આવી ગઈ એઆઇના આંટામાં!

દેશભરની બિરયાની રેસ્ટોરાં, આવી ગઈ એઆઇના આંટામાં!

આપણા કમ્પ્યૂટરમાં માંડ ૫૦ કે ૧૦૦ જીબી જેટલો ડેટા હોય તો પણ તેને મેનેજ કરવા જતાં આપણે હાંફી જતા હોઇએ છીએ, તો વિચાર કરો કે પૂરો ૬૦  ટેરાબાઇટ્સ જેટલો ડેટા મેનેજ કરવાનો હોય તો એ કેવી રીતે થઈ શકે? દેખીતું છે કે એ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદ લેવી પડે. હમણાં...
સમયની માગ અનુસાર, સ્માર્ટ ટાઇમ મેનેજમેન્ટ કરો છો?

સમયની માગ અનુસાર, સ્માર્ટ ટાઇમ મેનેજમેન્ટ કરો છો?

એક સાવ સાદા સવાલનો જવાબ આપો – આજના દિવસે તમારે ઓફિસનાં જે કોઈ કામ કરવાનાં હોય કે અભ્યાસના ભાગરૂપે જે વિષયો પર ફોકસ કરવાનું હોય તેની શરૂઆત તમે ક્યારથી કરો છો? આજથી  કે ગઈ કાલથી? ‘આજનું કામ હોય તો આજે જ શરૂઆત કરવાની હોયને!’ એવો ઉતાવળે જવાબ ન આપશો. કેમ કે તમારો એવો...
નવા એઆઇ યુગમાં સમજીએ સ્માર્ટ ટાઇમ-ટાસ્ક મેનેજમેન્ટ

નવા એઆઇ યુગમાં સમજીએ સ્માર્ટ ટાઇમ-ટાસ્ક મેનેજમેન્ટ

એઆઇનો સામનો કરવા અને તેનો પૂરો લાભ લેવા માટે, આપણે રેઝર-શાર્પ ફોકસ સાથે ટાઇમ મેનેજ કરતાં શીખવું પડશે. તમે ‘સાયબરસફર’ વાંચો છો, તેનો સીધો અર્થ એ કે નીચે જણાવેલી ત્રણ સ્થિતિમાંથી ઓછામાં ઓછી એક સ્થિતિ તમને લાગુ થતી હશે. તમે પોતાના નાના-મોટા બિઝનેસ માટે કે જોબમાં ઓફિસ...
નવી આધાર એપઃ આપણી ઓળખ, આપણા ફોનમાં

નવી આધાર એપઃ આપણી ઓળખ, આપણા ફોનમાં

નવી આધાર એપથી, આપણું આધાર કાર્ડનું મેનેજમેન્ટ ઘણું સહેલું બનશે. આપણે ટુરમાં કોઈ હોટેલમાં રૂમ બુક કરાવી હોય ત્યારે રિસેપ્શન પર સામાન્ય રીતે, રૂમમાં રહેનારા પરિવારના તમામ સભ્યોની ઓળખનો પુરાવો આપવો પડે. અત્યાર સુધી આપણે આ માટે પેલું મોટું, આખું આધાર કાર્ડ કે તેનું નાનું...
1600થી શરૂ થતા નંબર પરથી કૉલ આવ્યો? બેધડક ઉપાડી લો!

1600થી શરૂ થતા નંબર પરથી કૉલ આવ્યો? બેધડક ઉપાડી લો!

હવે આર્થિક બાબતો માટેના, રીસિવ કરવા જરૂરી કૉલ ભરોસાપાત્ર બનશે. કદાચ તમને પણ રોજેરોજ આવો અનુભવ થતો હશે – તમારા પર કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે, સામે છેડે તમારી બેન્કના અધિકારી બોલી રહ્યા છે એવો દાવો કરવામાં આવે, પણ તમને તેના પર ભરોસો ન બેસે! આવું થવાનું સાદું...
Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop