ક્લાઉડ અને આપણા ડિવાઇસમાંનો ડેટા સિંક થાય એનો અર્થ એ કે બધો ડેટા બંને જગ્યાએ ટુપ્લીકેટ તરીકે સ્ટોર થાય છે?

ક્લાઉડ અને આપણા ડિવાઇસમાંનો ડેટા સિંક થાય એનો અર્થ એ કે બધો ડેટા બંને જગ્યાએ ટુપ્લીકેટ તરીકે સ્ટોર થાય છે?

ઘણા લોકોને આપણા ઓનલાઇન એકાઉન્ટમાંનો બધો ડેટા સ્માર્ટફોન કે કમ્પ્યૂટરમાં સિંક્ડ થતો હોય તો બધાં સાધનોમાં બધું ડુપ્લિકેટ સ્વરૂપે સ્ટોર થાય કે કેમ એવી મૂંઝવણ રહેતી હોય છે. મૂળભૂત રીતે આ સવાલ અત્યારના સમયમાં બહુ ઉપયોગી ‘સિંક’ ફીચરને કારણે ઊભો થાય છે. જો આપણે ‘સિંક’નો...
ગૂગલ ફોટોઝમાં ટેક્સ્ટ સ્કેનિંગ

ગૂગલ ફોટોઝમાં ટેક્સ્ટ સ્કેનિંગ

ફોટોગ્રાફમાંની ટેક્સ્ટ એડિટેબલ ટેક્સ્ટમાં ફેરવવા માટે ફોટોઝ એપમાં હવે અલગ બટન જોવા મળશે – મતલબ કે કામ હજી વધુ સહેલું બનશે. કોઈ પણ ઇમેજમાંની ટેક્સ્ટ એડિટેબલ ટેકસ્ટ સ્વરૂપે જોઇતી હોય તો એ કામ હવે સહેલું થઈ ગયું છે. આમ તો ઓપ્ટિકલ કેરેકટર રેકગ્નિશન (ઓસીઆર) નામની...
ગૂગલ કેલેન્ડરમાં તમારી મરજી મુજબ કસ્ટમ વ્યૂ ગોઠવો

ગૂગલ કેલેન્ડરમાં તમારી મરજી મુજબ કસ્ટમ વ્યૂ ગોઠવો

આપણે પોતાના ગૂગલ કેલેન્ડરમાં સેવ કરેલી વિવિધ બાબતો જ્યારે ‘વીક’ કે ‘મંથ’ વ્યૂમાં જોતા હોઇએ ત્યારે અઠવાડિયાની શરૂઆત રવિવારથી શરૂ થતી હોય એવું બની શકે. ઓફિસના કામકાજને ધ્યાનમાં રાખીએ તો આપણે એવું ઇચ્છીએ કે અઠવાડિયાની શરૂઆત સોમવારથી થાય (ખરેખર મનમાં તો એવી  ઇચ્છા હોય કે...
યુટ્યૂબના આધારે પ્રસૂતિ?!

યુટ્યૂબના આધારે પ્રસૂતિ?!

મે ગેઝિનના આ આખરી પેજ પર સામાન્ય રીતે આપણે ઇન્ટરનેટની હળવી બાજુઓની હળવા હૈયે વાત કરતા હોઇએ છીએ. પરંતુ આ વખતે એક દુઃખદ અને ચિંતાજનક ટ્રેન્ડની વાત કરવી છે. બન્યું એવું કે તમિલનાડુમાં તીરુપુર જિલ્લાના એક ગામડાની ૩૨ વર્ષની એક મહિલાનું જૂન ૨૮, ૨૦૨૬ના દિવસે મૃત્યુ થયું....
તમારા ફોનનો સ્ક્રીન ઓફ થઈ જાય છે?

તમારા ફોનનો સ્ક્રીન ઓફ થઈ જાય છે?

આપણા પર કોલ આવે અને આપણે વાત કરવા માટે ફોન કાને ધરીએ એ સાથે ફોનનો સ્ક્રીન ઓફ થઈ જતો હોય છે. ઘણા લોકો આ જોઇને ચિંતામાં પડી જતા હોય છે – ફોનમાં કંઈક ગરબડ છે કે શું? આવી કોઈ ચિંતા રાખવાની જરૂર નથી. આ ખરેખર તો એક સેફ્ટી ફીચર છે. આપણા ફોનમાં ‘પ્રોક્સીમિટી’ તરીકે...
Pleases don`t copy text!