by Himanshu Kikani | Feb 1, 2026 | ૧૬૮, ફેબ્રુઆરી ૨૦૨૬
ફક્ત ચાર પાસવર્ડ યાદ રાખીને પોતાની ડિજિટલ લાઇફ સિક્યોર કરી શકાય. મોટા ભાગે આપણા સૌની પાસવર્ડ વિશે એક જ ફરિયાદ હોય છે- કેટલા પાસવર્ડ યાદ રાખવા? ફરિયાદ બિલકુલ સાચી છે. પરંતુ માત્ર ફરિયાદ કરીને અટકવું પોસાય તેમ નથી. કેમ કે વાત આપણા એક નહીં અનેક ઓનલાઇન એકાઉન્ટ્સની...
by Himanshu Kikani | Feb 1, 2026 | ૧૬૮, ફેબ્રુઆરી ૨૦૨૬
સરકારના આદેશથી વોટ્સએપમાં આ મહિનાથી આવી રહ્યું છે સિમ બાઇન્ડિંગ – જાણીએ આપણે માટે શું બદલાશે. ભારતમાં, સરહદ પારથી, વોટ્સએપનો દુરુપયોગ કરીને વિવિધ પ્રકારના ફ્રોડનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે હવે કોઈક રીતે તેના પર અંકુશ લાવવો જરૂરી બન્યો છે. આ ‘કોઈક રીત’...
by Himanshu Kikani | Feb 1, 2026 | ૧૬૮, ફેબ્રુઆરી ૨૦૨૬
એકમેકથી દૂર રહેતી સર્વિસ હવે નજીક આવી. અત્યાર સુધી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ‘વોલ્ડ ગાર્ડન’ એટલે દીવાલવાળા બગીચા તરીકે ઓળખાતાં હતાં. જે તે સોશિયલ સાઇટ પરનું કન્ટેન્ટ ફક્ત એ સાઇટ કે તેની એપમાં જ જોઈ શકાય, બહાર ક્યાંય નહીં. ગૂગલ જેવા સર્ચ એન્જિનમાં આપણે કંઈ પણ સર્ચ...
by Himanshu Kikani | Feb 1, 2026 | ૧૬૮, ફેબ્રુઆરી ૨૦૨૬
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપમાં પણ બાળકો માટે એકાઉન્ટ! ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સગીર વયનાં બાળકોના એકાઉન્ટ પર વિવિધ રીતે અંકુશ આવ્યા પછી હવે સમાચાર છે કે વોટ્સએપમાં પણ પેરેન્ટલ કંટ્રોલ્સ અને બાળકો માટે સેકન્ડરી એકાઉન્ટ્સ ખોલવાની સુવિધા આવી રહી છે. આજના...
by Himanshu Kikani | Feb 1, 2026 | ૧૬૮, ફેબ્રુઆરી ૨૦૨૬
બેન્કની હાથવગી એપનો ઉપયોગ કરીને ડેબિટ/ક્રેડિટ કાર્ડને જરૂર મુજબ ઇનેબલ/ડિસેબલ કરીએ કે વિવિધ ટ્રાન્ઝેક્શનની લિમિટ સેટ કરીએ તો રકમ ખોટી રીતે સેરવાઈ જવાનું જોખમ ઘણું ઘટી જાય. ભારતમાં ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફ્રોડનું પ્રમાણ એટલું બધુ વધી ગયું છે કે આપણે પોતાના બેન્ક...