by Himanshu Kikani | Jan 1, 2026 | ૧૬૭, જાન્યુઆરી ૨૦૨૬
તમારું ઓનલાઇન શેર ટ્રેડિંગ પ્લેટફોર્મ અટકી પડે તો પણ, મહત્ત્વનાં એક્શન્સ આપણે વોટ્સએપ પર પણ લઈ શકીએ, આ રીતે… જ્યારે ક્લાઉડફ્લેરને છીંક આવે છે ત્યારે આખા ઇન્ટરનેટને ધ્રુજારી થઈ જાય છે!’’ હમણાં ભારતના પોપ્યુલર શેરબ્રોકિંગ પ્લેટફોર્મ ઝીરોધાના સહસ્થાપકે તેમના એક...
by Himanshu Kikani | Jan 1, 2026 | ૧૬૭, જાન્યુઆરી ૨૦૨૬
એક સમય એવો હતો જ્યારે બાળકો મોટાં થતાં જાય તેમ તેમ મા-બાપ તેમની જરૂરિયાત અનુસાર તેમને મંથલી પોકેટમની આપવાની શરૂઆત કરે. બાળકો નાની ઉંમરથી રૂપિયાનું મહત્ત્વ જાણે તથા આવક અને ખર્ચનો હિસાબ રાખતાં પણ શીખે, સાથોસાથ બચતનું મહત્ત્વ પણ જાણે એ માટે પોકેટમનીની આદત ઉપયોગી છે. હવે...
by Himanshu Kikani | Jan 1, 2026 | ૧૬૭, જાન્યુઆરી ૨૦૨૬
ભારત સરકારે ગયા વર્ષે એટલે કે ૨૦૨૫માં ભારતમાં ઇ-પાસપોર્ટ લોન્ચ કર્યા. નવા ઇ-પાસપોર્ટ માન્યતા અને કાર્યપદ્ધતિની રીતે પરંપરાગત પાસપોર્ટ જેવા જ છે. ઇ-પાસપોર્ટ પણ પરંપરાગત પાસપોર્ટની જેમ ડિઝાઇન અને દેખાવમાં નાની બુકલેટ જેવા જ છે. ફક્ત તેમાં બેક કવર પર એક રેડિયો ફ્રિકવન્સી...
by Himanshu Kikani | Jan 1, 2026 | ૧૬૭, જાન્યુઆરી ૨૦૨૬
તમે તમારા વિન્ડોઝ કમ્પ્યૂટરમાં અવારનવાર સર્ચ ફંકશનનો લાભ લેતા હશો. કમ્પ્યૂટરમાંનું કોઈ ચોક્કસ સેટિંગ, પ્રોગ્રામ કે પછી ફાઇલ શોધવા માટે, તમે કમ્પ્યૂટરના સ્ક્રીન પર સૌથી નીચેના ટાસ્કબારમાં જોવા મળતા સર્ચ બોક્સનો ઉપયોગ કરતા હશો. આ સર્ચ બોક્સ ઘણી બધી રીતે ઉપયોગી છે....
by Himanshu Kikani | Jan 1, 2026 | ૧૬૭, જાન્યુઆરી ૨૦૨૬
તમે ઘર કે ઓફિસમાં ઇન્ટરનેટ કનેકશન માટે કોઈ સારી કંપનીનું, સારી સ્પીડ સાથેનું બ્રોડબેન્ડ કનેકશન મેળવ્યું હોય, તેમ છતાં કમ્પ્યૂટરમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઘણી ધીમી હોય તેવું લાગે છે? આવું થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમાંનું એક મોટું કારણ આપણે ઉપયોગમાં લીધેલા ‘ઇથરનેટ’...