by Himanshu Kikani | Jul 1, 2015 | ૦૪૧, જુલાઈ ૨૦૧૫
જાહેરાતનાં મોટાં હોર્ડિંગમાં આપણે જે શાર્પ પિક્ચર્સ જોઈએ છીએ એ સામાન્ય રીતે ૧૦૦ કે ૧૫૦ ડીપીઆઇમાં પ્રિન્ટ કરેલાં હોય છે. હોર્ડિંગ આપણે દૂરથી જોવાનાં હોય એટલે તેમાં પિક્ચરનું રેઝોલ્યુશન થોડું ઓછું હોય તો ચાલે. મેગેઝિનમાં કે અખબારમાં પ્રિન્ટ થયેલા ફોટોગ્રાફ ૩૦૦ ડીપીઆઇના...
by Himanshu Kikani | Jul 1, 2015 | ૦૪૧, જુલાઈ ૨૦૧૫
નવા સમયમાં, આપણા જીવનની અસીમ ક્ષણો અનંત સંખ્યામાં ફોટોઝ અને વીડિયોઝમાં કેપ્ચર થતી રહે છે. એને કાયમ માટે સાચવી રાખવાનું અત્યાર સુધી મુશ્કેલ હતું. હવે આ કામ તદ્દન સરળ બન્યું છે, જોઈશે ફક્ત સારું ઇન્ટરનેટ કનેક્શન. આગળ શું વાંચશો? સૌથી પહેલાં, ગૂગલ ફોટોઝની પ્રાથમિક વાતો...
by Himanshu Kikani | Jun 1, 2015 | ૦૪૦, જૂન ૨૦૧૫
તમારા ઇનબોક્સમાં અનેક પ્રકારના ઈ-મેઇલને સતત ઉમેરો થતો હોય તો તમે વિવિધ રંગના સ્ટારનો ઉપયોગ કરીને મેઇલ્સનું તમારી જરુરિયાત અનુસાર સોર્ટિંગ કરી શકો છો, આ રીતે… આજકાલ જીમેઇલ આપણા સૌના કામકાજનું કેન્દ્ર બની રહેલ છે. મિત્રો કે સ્વજનો તરફથી આવતી ‘ટપાલ’, ઓફિસના કામ...
by Himanshu Kikani | Jun 1, 2015 | ૦૪૦, જૂન ૨૦૧૫
કોલેજમાં યોજાતા રોબોફેસ્ટિવલ્સની વાતો વાંચીને તમને પણ કંઈક નવીન મોડેલ્સ બનાવવાનું મન થાય છે? તો તમારી મનપસંદ રેસિંગ બાઈકના પેપર મોડેલ બનાવીને શરુઆત કરી શકો. પણ યાદ રહે, આ બચ્ચાંના ખેલ નથી! ગયા મહિને નેપાળના ભૂકંપની સાથોસાથ દિલ બે-ચાર ધબકારા ચૂકી જાય એવા પણ એક સમાચાર...
by Himanshu Kikani | Jun 1, 2015 | ૦૪૦, જૂન ૨૦૧૫
ક્ષણે ક્ષણે આપણી પૃથ્વી પર બધું જ બદલાતું રહે છે અને જાણે-અજાણે આપણે સૌ આ પરિવર્તનને અસંખ્ય ફોટોગ્રાફ્સમાં કેપ્ચર કરીએ છીએ. હવે આ પબ્લિક ફોટોગ્રાફ્સને એકઠા કરવાની રોમાંચક કવાયત શરુ થઈ છે.અગાઉ પરિવારમાં લગ્નપ્રસંગ હોય તો એક ફોટોગ્રાફર રોકવામાં આવે અને એ આખા પ્રસંગના...