ઓનલાઇન શોપિંગમાં સાવધાન : વોરંટીની કોઈ ગેરંટી નથી!

ઓનલાઇન શોપિંગમાં સાવધાન : વોરંટીની કોઈ ગેરંટી નથી!

ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પરથી નવો મોબાઇલ ખરીદવાનું વિચારી રહ્યા છો? જરા વધુ વિચાર કરજો. આગળ જતાં મોબાઇલમાં કંઈ પ્રોબ્લેમ થાય તો કંપની તમને વોરંટીનો લાભ આપશે જ એની કોઈ ખાતરી નથી. સાયબરસફર’ના અમદાવાદના એક વાચક હાર્દિકભાઈ જોશીએ એક મોબાઇલ ઓનલાઇન સાઇટ પરથી ખરીદ્યો. નવ મહિના...
‘‘૩ કરોડ લેખો એ એક મોટો પડકાર હતો!’’

‘‘૩ કરોડ લેખો એ એક મોટો પડકાર હતો!’’

વિકિવેન્ડના સહસ્થાપક અને સીઇઓ લાયોર ગ્રોસમેન સાથે ‘સાયબરસફર’ની વાતચીતના અંશો : વિકિપીડિયાનો ઇન્ટરફેસ બદલવાનું કેમ વિચાર્યું? અમે લાંબા સમયથી વિકિપીડિયાનો ઉપયોગ કરીએ છીએ, પણ છેલ્લાં દસેક વર્ષમાં તેમાં કોઈ પરિવર્તન ન થયાની અમને અકળામણ હતી. તેની સરખામણીમાં યુઝર્સ માટે...
વિકિપીડિયાનું નવું ‘જાદૂઈ’ સ્વરૂપ

વિકિપીડિયાનું નવું ‘જાદૂઈ’ સ્વરૂપ

વિકિપીડિયાનો જૂનોપુરાણો લેઆઉટ જોઈને કંટાળ્યા છો? એક મજાના એક્સ્ટેન્શનની મદદથી તમે પલકવારમાં વિકિપીડિયાનું સ્વરુપ બિલકુલ બદલી શકો છો, પણ આ વાતમાં ડિઝાઇન ઉપરાંત પણ ઘણું જાણવા જેવું છે! આગળ શું વાંચશો વિકિપીડિયાની શરૂઆત કેવી રીતે થઈ? કહાની મેં જાદુઈ ટ્વીસ્ટ વિકિવેન્ડનો...
જીમેઇલની સાફસૂફ, સહેલાઈથી!

જીમેઇલની સાફસૂફ, સહેલાઈથી!

એક સમયે જીમેઇલની સ્ટોરેજ કેપેસિટી ‘અધધધ’ ગણાતી હતી, પણ હવે ૧૫ જીબી પણ આપણને ઓછી પડે છે. તમારા જીમેઇલમાં મેઇલ્સનો ભરાવો થવા લાગ્યો હોય તો જાણી લો સફાઈની સ્માર્ટ રીતો. આપણને જીમેઇલની ભેટ મળી એ વાતને ૧૧ વર્ષ અને માથે ૧ મહિનો થઈ ગયો છે. આટલાં વર્ષોમાં જીમેઇલની લોકપ્રિયતા...
‘‘૩ કરોડ લેખો એ એક મોટો પડકાર હતો!’’

એક સફર શરીરની અંદર

ગૂગલ મેપથી આપણે શહેર, વિસ્તાર અને આપણા મકાન સુધી ઝૂમ કરી શકીએ છીએ. એરપોર્ટ કે મોલની તો અંદર પણ જઈ શકીએ છીએ. એ જ ટેક્નોલોજીથી તબીબો હવે શરીરની પણ અંદર ડોકિયાં કરી શકે છે! સાતેક વર્ષ પહેલાં અખબારમાં  શરૂ થયેલી ‘સાયબરસફર’ કોલમનું નામકરણ કર્યું ત્યારે કોલમનો મૂળ વિષય...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop