ડાઉનલોડ કરો, જેન્યુઇન ફ્રી ઈ-બુક્સ!

ડાઉનલોડ કરો, જેન્યુઇન ફ્રી ઈ-બુક્સ!

ઇન્ટરનેટ પર ફ્રી ઈ-બુક્સની ભરમાર છે, પણ લેટેસ્ટ અને જેન્યુઇન ફ્રી ઈ-બુકસ શોધવાનું કામ સહેલું નથી. આવી સ્થિતિમાં એક વેબસર્વિસ આપણી પસંદ અનુસાર, એમેઝોન, ગૂગલ પ્લે વગેરે પર ઉપલબ્ધ ફ્રી ઈ-બુક્સ તારવી બતાવે છે. ઓક્કે, તો તમને મૂવીઝ જોવાનો જબરો શોખ છે. ઇચ્છા તો એવી હોય છે...
તૈયાર કરો રોજબરોજના કામકાજનું વન્ડરલિસ્ટ!

તૈયાર કરો રોજબરોજના કામકાજનું વન્ડરલિસ્ટ!

આજે સૌના જીવનમાં તણાવ વધ્યો છે, તેનું મુખ્ય કારણ એ છે કે આપણે જ્યારે જે કામ કરવાનું હોય તેને બદલે બીજી ઓછી મહત્વની બાબતો પર ધ્યાન આપીએ છીએે. દૈનિક જીવનમાં શિસ્ત લાવવી હોય તો અપનાવી લો એક સિમ્પલ ટુ-ડુ લિસ્ટ! વર્ષો પહેલાં, અમદાવાદના એક વકીલની ચેમ્બરમાં, એમના ટેબલ પર એક...
આધુનિક એન્જિનીયરિંગની અજાયબી

આધુનિક એન્જિનીયરિંગની અજાયબી

પ્રશાંત મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડતી પનામા નહેરમાં મહાકાય જહાજોને ‘પાણીનાં પગથિયાં’ની મદદથી ચઢ-ઉતર કરાવવામાં આવે છે – આ અજબગજબ નહેર સો વર્ષ પહેલાંની ટેક્નોલોજીથી બનેલી છે એ માનવું મુશ્કેલ છે. પંદરમી ઓગસ્ટ જેમ ભારત માટે ઐતિહાસિક દિવસ છે, એમ આ દિવસ...
ભૂતકાળ અને વર્તમાનની ભેળસેળ

ભૂતકાળ અને વર્તમાનની ભેળસેળ

ઉપરની નીચેની ધ્યાનથી જુઓ. કંઈ જુદું લાગે છે? ઇમારતનો એક તરફનો ભાગ તદ્દન ભાંગેલ-તૂટેલ છે, જયારે બીજી તરફનો ભાગ નવોનક્કોર છે! આ તસવીર લંડન શહેરના સેવન સિસ્ટર્સ રોડ પર એક ખૂણે આવેલા ઇગલેટ પબ્લિક હાઉસની છે. આ તસવીર ક્યારે લેવામાં આવી એ કહેવું મુશ્કેલ છે કેમ કે આ ખરેખર એક...
તૈયાર કરો રોજબરોજના કામકાજનું વન્ડરલિસ્ટ!

ઘરખર્ચનો પાક્કો હિસાબ, સ્માર્ટ રીતે!

મોંઘવારી વધતી જાય છે એવી ફરિયાદ કરવાનો કોઈ અર્થ નથી, જરૂર છે ખિસ્સામાંથી જતા દરેક રૂપિયાનું પગેરું દબાવીને ખર્ચમાં શક્ય એટલી બચત કરવાની. આ કામ સહેલું બનાવે છે એક સ્માર્ટ એપ. આગળ શું વાંચશો? પહેલાં સમજીએ મુખ્ય સેટિંગ્સ અને સલામતીની  બાબતો એપનો હોમ સ્ક્રીન તપાસીએ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop