by Himanshu Kikani | Sep 1, 2015 | ૦૪૩, સપ્ટેમ્બર ૨૦૧૫
અમદાવાદના રીલિફ રોડ પર કંઈ કામ હોય તો કાર ધરાવતા મોટા ભાગના લોકો ત્યાં જવા માટે રીક્ષા પસંદ કરે છે, કારણ પાર્કિંગ પ્રોબ્લેમ! આપણાં શહેરોના આવા ભરચક વિસ્તારોની સ્થિતિ ક્યારે સુધરશે એ તો ખબર નહીં, પણ એરપોર્ટ, ફાઇવસ્ટાર હોટેલ કે મોલ જેવી જગ્યાએ, જ્યાં પ્રમાણમાં વ્યવસ્થિત...
by Himanshu Kikani | Sep 1, 2015 | ૦૪૩, સપ્ટેમ્બર ૨૦૧૫
વર્ડમાં ડોક્યુમેન્ટ બનાવતી વખતે કોઈને કોઈ તબક્કે તમારે ટેબલ્સનો ઉપયોગ કરવાનો થતો હશે. વર્ડમાં ટેબલ્સ ટૂલ એકદમ પાવરફૂલ છે, પણ તેને બરાબર સમજી લીધા પછી! માઇક્રોસોફ્ટ વર્ડના કોઈ ડોક્યુમેન્ટમાં કોષ્ટક એટલે કે ટેબલમાં જુદી જુદી માહિતી દર્શાવતી હોય તો એ માટેનાં ટૂલ જેટલાં...
by Himanshu Kikani | Sep 1, 2015 | ૦૪૩, સપ્ટેમ્બર ૨૦૧૫
એક સજાગ વાચકમિત્રે મોકલાવેલા ઈ-મેઇલનાં બે ઉદાહરણ સ્પષ્ટ બતાવે છે કે આપણી માહિતી ચોરવા માટેના આ પ્રયાસ બહુ સહેલાઈથી પારખી શકાય છે, ફક્ત થોડી સાવધાની રાખવાની જરૂર જ હોય છે. આગળ શું વાંચશો? ‘યાહૂ’નો મેઇલ ‘આઇડીબીઆઇ’નો મેઇલ સવાલ થોડી સજાગતાનો ‘સાયબરસફર’ના એક વાચકમિત્ર,...
by Himanshu Kikani | Sep 1, 2015 | ૦૪૩, સપ્ટેમ્બર ૨૦૧૫
વિકિપીડિયાને તો આપણે બરાબર જાણીએ છીએ, પણ ઇન્ટરનેટ પર તેના જેવા બીજા, અલગ અલગ વિષયની માહિતીના અનોખા ભંડાર પણ છે. ડિસ્કવરી ચેનલે શાર્ક વિશે તૈયાર કરેલી સાઇટ નવી ટેક્નોલોજીની દ્રષ્ટિએ પણ જોવા જેવી છે. હમણાં આવેલી જુરાસિક વર્લ્ડ ફિલ્મ તમે જોઈ? જુરાસિક સીરિઝની આ ચોથી ફિલ્મ...
by Himanshu Kikani | Sep 1, 2015 | ૦૪૩, સપ્ટેમ્બર ૨૦૧૫
આપણે રોજેરોજ ગૂગલની વિવિધ સર્વિસનો ઉપયોગ કરીએ છીએ, પણ એ બધી સર્વિસમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી કઈ રીતે વિકસે છે તે જાણતા હોતા નથી. આવો જાણીએ, ગૂગલ – હવે આલ્ફાબેટ-ની વિવિધ કંપની અને પ્રોજેક્ટ વિશે. આગળ શું વાંચશો? એન્ડ્રોઇડ એડસેન્સ એનાલિટિક્સ એરા એડમોબ એલર્ટસ...