by Himanshu Kikani | Aug 1, 2016 | ૦૫૪, ઓગસ્ટ ૨૦૧૬
તમારા સ્માર્ટફોનની સ્માર્ટનેસ બાબતે તમને જરા સરખી પણ શંકા હોય તો જાણી લો કે તે ગણિતનાં અઘરાં સમીકરણ પણ પળવારમાં ઉકેલી શકે છે, આ રીતે… એક અઘરી પરીક્ષા આપવા માટે તૈયાર છો? નીચેની તસવીરમાં આપેલા સમીકરણનો જવાબ શોધી બતાવો! ગણિતમાં કાચા છો? નો પ્રોબ્લેમ! સ્માર્ટફોનના...
by Himanshu Kikani | Aug 1, 2016 | ૦૫૪, ઓગસ્ટ ૨૦૧૬
તમે તમારા બિઝનેસના પ્રમોશન માટે સંખ્યાબંધ ઈ-મેઇલ્સ મોકલતા હો અને તેમાંથી ખરેખર કેટલા ઓપન થાય છે એ જાણવું હોય તો ઈ-મેઇલ ટ્રેકિંગની વિશે જાણી લેવા જેવું છે. વોટ્સએપમાં આપણે કોઈને મેસેજ મોકલીએ પછી એ મેસેજ એ વ્યક્તિએ વાંચ્યો કે નહીં એ જાણવાની આપણને ભારે ચટપટી રહેતી હોય...
by Himanshu Kikani | Aug 1, 2016 | ૦૫૪, ઓગસ્ટ ૨૦૧૬
શાળામાં, ઓફિસમાં કે ઘરમાં તમે અમુક સાઇટ્સ બ્લોક કરવા માગતા હો તો બ્રાઉઝર, કમ્પ્યુટર, રાઉટર કે મોબાઇલ ડિવાઈસીઝમાં આ કેવી રીતે થઈ શકે તેની સ્ટેપ-બાય સ્ટેપ માહિતી આ પ્રશ્ન પૂછનાર વાચકમિત્ર : કેયૂરભાઈ નાયક, શાળા આચાર્ય, જમાલપોર, નવસારી આગળ શું વાંચશો? બ્રાઉઝરમાં સાઇટ...
by Himanshu Kikani | Jul 1, 2016 | ૦૫૩, જુલાઈ ૨૦૧૬
આપણે સૌ સ્માર્ટફોનનો રોજબરોજ ઉપયોગ કરતા હોવા છતાં, તેમાં એટલી બધી ખૂબીઓ છે કે કોઈ ને કોઈ આપણા ધ્યાન બહાર રહી જ જાય. તમે હજી હમણાં જ સ્માર્ટફોનના પરિચયમાં આવ્યા હો તો તો એમાંની બધી જ વાતો તમને ગૂંચવશે અને સ્માર્ટફોનનો ખાસ્સા લાંબા સમયથી ઉપયોગ કરતા હશો તો પણ ક્યારેક...
by Himanshu Kikani | Jul 1, 2016 | ૦૫૩, જુલાઈ ૨૦૧૬
કેમેરામાં વધુ ને વધુ મેગાપિક્સેલ ઉમેરવાની હરીફાઇને કારણે ડિજિટલ ફોટાઝની સાઇઝ સતત વધતી જાય છે. એટલે જ, આ ફોટોઝને ઓનલાઇન અપલોડ કરવાના થાય ત્યારે ફોટોની ગુણવત્તા ખાસ બગાડ્યા વિના તેની સાઈઝ ઘટાડતાં શીખી લેવું જરૂરી છે. આગળ શું વાંચશો? ફોટોગ્રાફની ફાઇલ સાઇઝ અને ડાઇમેન્શન...