by Himanshu Kikani | Jul 1, 2016 | ૦૫૩, જુલાઈ ૨૦૧૬
ફોનને લોક રાખવો જરૂરી છે, પણ તેને વારંવાર અનલોક કરવાનું અગવડભર્યું લાગે છે? તમે એકદમ સચોટ નહીં, પણ સગવડદાયક ખરા એવા સ્માર્ટ લોક અજમાવી શકો છો. આગળ શું વાંચશો? ટ્રસ્ટેડ પ્લેસીઝ ટ્રસ્ટેડ ડિવાઈસીસ ટ્રસ્ટેડ ફેસ ટ્રસ્ટેડ વોઇસ ઓન બોડી ડિટેક્શન તમે તમારા સ્માર્ટફોનને ચોક્કસ...
by Himanshu Kikani | Jul 1, 2016 | ૦૫૩, જુલાઈ ૨૦૧૬
આપણે સૌ રોજબરોજ કમ્પ્યુટરમાં કેટલીય વાર કોપી-પેસ્ટ કરીએ છીએ, પણ આ સુવિધાની ખૂબીઓમાં આપણે ખાસ ઊંડા ઊતરતા નથી. જાણીએ કોપી-પેસ્ટીની જાણી-અજાણી વાતો. કમ્પ્યુટરની સૌથી ઉપયોગી સુવિધાઓનું સર્વેક્ષણ થાય તો ટોપ સુવિધાઓમાં કોપી-પેસ્ટનો નંબર અચૂક આવે! આ સગવડ આપણી કેટલી બધી મહેનત...
by Himanshu Kikani | Jun 1, 2016 | ૦૫૨, જૂન ૨૦૧૬
[vc_row][vc_column][vc_message color=”warning” message_box_color=”warning” icon_fontawesome=”fa fa-exclamation-triangle”]અપડેટઃ આ મજાની એપ હવે ઘણે અંશે બદલાઈ ગઈ છે. આ લેખમાં દર્શાવેલી સુવિધાઓ હવે એ જ સ્વરૂપે તેમાં ઉપલબ્ધ...
by Himanshu Kikani | Jun 1, 2016 | ૦૫૨, જૂન ૨૦૧૬
અમેરિકન જીપીએસ ભૂલીને આપણે નાવિક તરફ વળી શકીશું – અલબત્ત થોડા સમય પછી. ભારતની પોતાની જીપીએસ જેવી નેવિગેશન સિસ્ટમ હવે હાથવેંતમાં છે – ગયા મહિનાના આ સમાચારમાં થોડા ઊંડા ઊતરીએ. ગયા અઠવાડિયે, પાકિસ્તાનની અફઘાનિસ્તાન તરફની સરહદ નજીક, બલૂચિસ્તાનમાં એક કારમાં...
by Himanshu Kikani | Jun 1, 2016 | ૦૫૨, જૂન ૨૦૧૬
તમે ખરેખર વ્યસ્ત પ્રોફેશનલ હો તો ક્યારેક તમારે મોબાઇલમાંના કોઈ મેઇલ, પ્લેન ટિકિટ કે કોઈ વેબઆર્ટિકલની પ્રિન્ટ લેવાની જરૂર પડી હશે. ‘ક્લાઉડ પ્રિન્ટ’ તરીકે ઓળખાતી ટેક્નોલોજીથી તમે તમારા પ્રિન્ટરને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી, ગમે ત્યારે, ગમે ત્યાંથી તેમાં પ્રિન્ટ મેળવી શકો...