by Himanshu Kikani | Sep 1, 2016 | ૦૫૫, સપ્ટેમ્બર ૨૦૧૬
ઇન્ટરનેટનું આખું અર્થતંત્ર જાહેરાતની આવકથી ચાલે છે, એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ અખબાર, રેડિયો, ટીવી કે આઉટડોર હોર્ડિંગમાં જોવા મળતી જાહેરાત અને ઇન્ટરનેટ પરની જાહેરાતમાં જબરો તફાવત શું છે એ તમે જાણો છો? આગળ શું વાંચશો? ઓનલાઇન ટ્રેકિંગની શરૂઆત… ઓનલાઇન ટ્રેકિંગના...
by Himanshu Kikani | Sep 1, 2016 | ૦૫૫, સપ્ટેમ્બર ૨૦૧૬
અસાધારણ ઝડપી લોકપ્રિયતા મેળવનાર ગેમ ‘પોકેમોન ગો’ના સંદર્ભે આપણે વાત કરી હતી કે ઇન્ટરનેટ પર અત્યાર સુધીના સમયમાં બધું ધ્યાન કમ્યુનિકેશન પર કેન્દ્રિત હતું, પરંતુ હવે પછીનો સમય અનુભવનો રહેશે. એવો અનુભવ જે ડિજિટલ ટેકનોલોજીની મદદથી આપણે જ્યાં ન હોઈએ તે સ્થળનો અનુભવ કરાવે....
by Himanshu Kikani | Sep 1, 2016 | ૦૫૫, સપ્ટેમ્બર ૨૦૧૬
ઇન્ટરનેટ પર દરેક જગ્યાએ આપણું પગેરું દબાવતી કૂકીઝથી બચીને, કોઈ પણ પ્રકારના પુરાવા છોડ્યા વિના બ્રાઉઝિંગ કરવાના કેટલાક ખરેખરા ફાયદા પણ છે! આગલાં પેજીસ પર, ઇન્ટરનેટ પર ઠેકઠેકાણે આપણું પગેરું દબાવતી કૂકીઝ વિશે વાંચ્યા પછી, અત્યારે તમારા પોતાના બ્રાઉઝરમાં કેટલી અને કેવી...
by Himanshu Kikani | Sep 1, 2016 | ૦૫૫, સપ્ટેમ્બર ૨૦૧૬
પાસવર્ડ પરફેક્ટ નથી એ બધા જાણે છે. હવે તેના વિકલ્પ તરીકે, બાયોમેટ્રિક રેકગ્નિશનની અજમાયશ શરૂ થઈ છે, જેમાં હમણાં હમણાં સમાચારોમાં ચમક્યું છે આઇરિસ સ્કેનિંગ. આગળ શું વાંચશો? ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ આઇરિસ સ્કેનિંગ આઇરિસ સ્કેનિંગ કેવી રીતે કામ કરે છે? ટોપ સિક્રેટ અને...
by Himanshu Kikani | Aug 1, 2016 | ૦૫૪, ઓગસ્ટ ૨૦૧૬
આગલા લેખમાં, પોકેમોન ગો ગેમ કેવી રીતે રમાય તેના વર્ણનમાં આપણે જાણ્યું તેમ, આ ગેમ બે સ્તરે ચાલે છે – એક સ્માર્ટફોનમાંની એપમાં અને બીજી વાસ્તવિક જગતમાં. એપમાં નક્શા પર જ્યાં પોકેમોન દેખાય ત્યાં ખરેખર પહોંચીને આપણે તેને પકડવો પડે. પોકેમોનને પકડતી વખતે જો આપણા ફોનનો...