એસએમએસને બનાવો સ્માર્ટ!

એસએમએસને બનાવો સ્માર્ટ!

સ્માર્ટફોનની મજા એ છે કે તેમાં જુદા જુદા કામ કરવા માટે આપણને એક નહીં અનેક એપના ઓપ્શન મળે છે. જેમ કે, એસએમએસ. સામાન્ય રીતે આપણે સ્માર્ટફોનમાં પહેલેથી જે મેસેજિંગ એપ ઇન્સ્ટોલ થયેલી હોય તેનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ અને તેના વિકલ્પ તરફ નજર દોડાવતા નથી, પરંતુ પ્લેસ્ટોરમાં...
કઈ રીતે કામ કરે છે ફેસબુકની ન્યૂઝ ફીડ

કઈ રીતે કામ કરે છે ફેસબુકની ન્યૂઝ ફીડ

આપણે જ્યારે પણ ફેસબુકમાં લોગઇન થઇએ ત્યારે સૌથી પહેલાં આપણને ન્યૂઝ ફીડ નજરે ચડે છે. આ ન્યૂઝ ફીડ એટલે આપણા મિત્રોએ પોસ્ટ કરેલું જુદા જુદા અનેક પ્રકારનું કન્ટેન્ટ. સવાલ એ થાય કે, ફેસબુક પરના આપણા અસંખ્ય મિત્રોમાંથી લગભગ સૌ કોઈ જે કંઈ ફેસબુક પર અપડેટ કરતા હોય તેમાંથી કયા...
ગૂગલ અર્થ પર કરો દાંડીકૂચ

ગૂગલ અર્થ પર કરો દાંડીકૂચ

દાંડીકૂચ. આ શબ્દ કાને પડતાં તમારા મનમાં કેવાં ચિત્રો કે વિચારો ઊભા થાય છે? અંગ્રેજોએ મીઠા સામે કંઈક કર વધાર્યો હતો એના વિરોધમાં ગાંધીજીએ આ કૂચ યોજી હતી એવી તમને આછી પાતળી સમજ હશે. પણ અંગ્રેજોએ ખરેખર કેટલો કર વધારો કર્યો હતો એ તમને ખબર છે? જો તમે રિચર્ડ એટનબરોની...
સ્માર્ટફોનમાં હવે ગુજરાતીમાં વોઇસ-ટાઇપિંગની સુવિધા

સ્માર્ટફોનમાં હવે ગુજરાતીમાં વોઇસ-ટાઇપિંગની સુવિધા

સાચું કહેજો, તમને સ્માર્ટફોનમાં મેસેજીસ કે બીજું કંઈ પણ ટાઇપ કરવું ગમે છે? તમે અત્યારની યંગ જનરેશનમાંના હશો તો સ્માર્ટફોનમાં ફટાફટ ટાઇપ કરી શકતા હશો, પણ એક એક કી પ્રેસ કરીને. જ્યારે તમારાથી પણ નાની, ટાબરિયા ગેંગ તો હવે ‘ગ્લાઇડ ટાઇપિંગ’ કરવા લાગી છે. એ લોકો ઇંગ્લિશમાં...
રાઈટ ટુ પ્રાઇવસી જાળવવામાં ઉપયોગી થશે આ બ્રાઉઝર્સ…

રાઈટ ટુ પ્રાઇવસી જાળવવામાં ઉપયોગી થશે આ બ્રાઉઝર્સ…

ધારો કે તમે હાથમાં થેલી લઈને બજારમાં રોજિંદી ખરીદી કરવા નીકળ્યા છો. તમે શાકભાજીની લારીએ ઊભા રહ્યા. ટામેટાં, બટેટાં, કારેલાં વગેરેના ભાવ પૂછ્યા, પણ પછી ફક્ત કારેલાં અને દૂધી ખરીદી. પછી કરિયાણાવાળાને ત્યાં ગયા. ત્યાં તમે જુદી જુદી દાળ લીધી પણ ખાંડ અને ચોખા ન ખરીદ્યા....
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop