‘સાયબરસફર’ વિશે – થોડું નહીં, ઘણું!

તમે કોઈ સારા એમ્યુઝમેન્ટ પાર્કમાં ગયા હો તો ત્યાંની મજા બે રીતે માણી શકો – એક,  જુદી જુદી રાઇડમાં જાતે બેસીને મજા માણો અથવા પાર્કમાં કોઈ સારી બેસવાની જગ્યા શોધીને, આઇસક્રીમ ખાતાં ખાતાં, આસપાસની રાઇડમાં બેઠેલા લોકોની હાલત જાવાની મજા માણો. આજ સુધીમાં જો તમે કોઈ...
ફેસબુક પર ડિસ્પ્લે નેમ કેવી રીતે બદલી શકાય?

ફેસબુક પર ડિસ્પ્લે નેમ કેવી રીતે બદલી શકાય?

સવાલ મોકલનાર : વિપુલકુમાર રાઠોડ આ માટેની વિધિ તો સહેલી છે અને આગળ તે મુદ્દાસર સમજાવી છે, પણ મુખ્ય મુદ્દો એ છે કે ફેસબુક પર તમારે નામ બદલવું જોઈએ ખરું? વિના કારણ તમે ફેસબુક પર તમારું નામ બદલો અને કોઈ વ્યક્તિ તે અંગે ફેસબુકનું ધ્યાન દોરે, તો બની શકે છે કે ફેસબુક એ નામ...
ઇંગ્લિશ શીખો પિન્ટરેસ્ટ પર!

ઇંગ્લિશ શીખો પિન્ટરેસ્ટ પર!

વરસાદના આગમન સાથે પેલા ગોલા હવે ગાયબ થયા છે, પણ ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયામાં જે વરાઇટી જોવા મળે છે એ ચોક્કસ ગોલાની યાદ અપાવે એવી છે! ફેસબુક, ટવીટર, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ, પિન્ટરેસ્ટ… દરેકની ફ્લેવર અને ટેસ્ટ અલગ! આ યાદીમાં છેલ્લે લખાયેલ પિન્ટરેસ્ટ એક...
ટ્રુકોલર : ઉપયોગી કે જોખમી?

ટ્રુકોલર : ઉપયોગી કે જોખમી?

તમારા સ્માર્ટફોનમાં ટ્રુકોલર એપ છે? તો તમે ભારતના ૩૫ કરોડથી વધુ લોકોમાંના એક છો. ભારતમાં આ એપ જબરદસ્ત પોપ્યુલર છે – એટલી બધી કે આ એપના આખી દુનિયામાં જેટલા યૂઝર્સ છે એમાંના લગભગ અડધો અડધ માત્ર ભારતમાં છે! ગયા મહિને, ભારતમાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી સૌથી વધુ ડાઉનલોડ...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop