by Himanshu Kikani | Nov 1, 2017 | ૦૬૯, નવેમ્બર ૨૦૧૭
વિજ્ઞાનની દરેક બાબતોની જેમ ટેકનોલોજી પણ બેધારી તલવાર છે. એક તરફ વાતો થાય છે કે, સતત વિકસતી ટેકનોલોજી અને ઇન્ટરનેટને કારણે આપણું જીવન અત્યંત વ્યસ્ત બનતું જાય છે અને સ્વજનો સાથે થોડો હળવાશભર્યો સમય વિતાવવાની પણ આપણને ફૂરસદ મળતી નથી. બીજી તરફ એ જ ટેકનોલોજી આપણી પાસે જે...
by Himanshu Kikani | Nov 1, 2017 | ૦૬૯, નવેમ્બર ૨૦૧૭
વોટ્સએપમાં ફરતી આ રમૂજ તમે પણ કદાચ વાંચી હશે… પોતાની ઓફિસમાં બેઠેલા એક ભાઈને ઘરના પીસીમાં સેવ કરેલી એક ફાઈલની જરૂર પડી. એમણે ઘેર પત્નીને ફોન કર્યો અને કમ્પ્યુટર સ્ટાર્ટ કરવા કહ્યું. પત્નીએ એટલું કર્યા છી, તેમણે સૂચના આપી, “હવે ડેસ્કટોપમાં નીચે આપેલા...
by Himanshu Kikani | Sep 30, 2017 | ૦૬૮, ઓક્ટોબર ૨૦૧૭
ગયા મહિને વધુ એક ઓનલાઇન પેમેન્ટ સુવિધા લોન્ચ થઈ – ગૂગલ તેઝ! બીજા અસંખ્ય લોકોની જેમ તમે આ એપ ડાઉનલોડ તો કરશો, પરંતુ તેનો ઉપયોગ કરશો ખરા?! પહેલાં આ સવાલ થવાના કારણમાં થોડા ઊંડા ઊતરીએ! ગયા વર્ષે નોટબંધી પછી ઓનલાઇન પેમેન્ટને વેગ આપવા માટે ભારત સરકારે ઉતાવળે ઉતાવળે...
by Himanshu Kikani | Sep 30, 2017 | ૦૬૮, ઓક્ટોબર ૨૦૧૭
ગયા મહિને, એપલનો લેટેસ્ટ આઇફોન એક્સ લોન્ચ કરવાના સમારંભમાં નવા ફોનની ખૂબીઓનું પ્રેઝન્ટેશન આપતા એપલના એક્ઝિક્યૂટિવ્સને જરા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું. થયું એવું કે આ નવા ફોનમાં ફોન અનલોક કરવા માટેની નવી ફેસ આઇડી ઓથેન્ટિકેશન સિસ્ટમ કેવી આધુનિક છે તેની ખૂબીઓ...
by Himanshu Kikani | Sep 30, 2017 | ૦૬૮, ઓક્ટોબર ૨૦૧૭
સવાલ મોકલનાર : માધવ ધ્રુવ, જામનગર વાચકો જ્યારે સમય કરતાં આગળ હોય તેવા સવાલો પૂછે ત્યારે ‘સાયબરસફર’ની બધી મહેનત સાર્થક થતી લાગે છે! સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી કરતા સંખ્યાબંધ લોકોને તેના સ્ક્રીન પર જોવા મળતો એચડીઆર મોડ ખરેખર શું છે એ ખબર નથી હોતી ત્યારે આ વાચક મિત્રને...