હવે રૂપિયા સાથે કરો મેસેજની આપલે

હવે રૂપિયા સાથે કરો મેસેજની આપલે

થોડા સમય પહેલાં આપણે વાત કરી ગયા એ મુજબ ઇન્સટન્ટ મેસેજિંગ એપ્સ અને મોબાઇલ વોલેટ્સ વચ્ચે ઘમાસાણની શરૂઆત થઈ ગઈ છે. હાઇક જેવી ઇન્સટન્ટ મેસેજિંગ એપમાં યસ બેંકના સહયોગમાં યુપીઆઈ આધારિત પેમેન્ટ વ્યવસ્થા આવી ગઈ છે તો રિલાયન્સ જિઓની ચેટ એપમાં મોબાઇલ વોલેટ જેવી પેમેન્ટ સુવિધા...
વોટ્સએપની બનાવટી એપ: ચિંતાનાં ઘણાં કારણ છે!

વોટ્સએપની બનાવટી એપ: ચિંતાનાં ઘણાં કારણ છે!

હજી આપણે સૌ સ્માર્ટફોનના સ્માર્ટ યૂઝર બનવાની મથામણ કરી રહ્યા છીએ ત્યાં આપણા માટે એક ચિંતાજનક સમાચાર છે – સ્માર્ટફોનનો ગેરલાભ લેનારા લોકો એટલા સ્માર્ટ બની ગયા છે કે એ ગૂગલ જેવી મહાકાય અને સ્માર્ટ ટેક્નોલોજીની જન્મદાતા જેવી કંપનીને પણ ઊંઠાં ભણાવી શકે છે! તમારી...
ભારત આગળ વધે છે ડિજિટલ ઇન્ડિયા તરફ-‘ઉમંગ’ સાથે

ભારત આગળ વધે છે ડિજિટલ ઇન્ડિયા તરફ-‘ઉમંગ’ સાથે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના વહીવટથી તમને સંતોષ હોય કે ન હોય, એમની કાર્યપદ્ધતિ અને વચનોમાં તમને વિશ્વાસ હોય કે ન હોય, એક વાતે તમે સંમત થશો કે તેઓ પ્રધાનમંત્રી બન્યા પછી, સરકારી વેબસાઇટ્સ અને એપ્સની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. જીએસટીનાં સર્વર વારંવાર...
ડબલ ફોટોગ્રાફી કેવી રીતે કરશો?

ડબલ ફોટોગ્રાફી કેવી રીતે કરશો?

થોડાં વર્ષ પહેલાં રીલિઝ થયેલી ‘જુડવા’ ફિલ્મ અને હમણાં રીલિઝ થયેલી ‘જુડવા-૨’ ફિલ્મમાં ફેર શું છે? ના. આપણે ફિલ્મની સ્ટોરી કે સ્ટારકાસ્ટની વાત નથી કરી રહ્યા. આપણા માટે રસપ્રદ ફેરફાર એ છે કે ૧૯૯૭માં પહેલી ‘જુડવા’ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે આપણામાંથી લગભગ કોઈના હાથમાં...
વોટ્સએપની બનાવટી એપ: ચિંતાનાં ઘણાં કારણ છે!

તમારું ફેસબુક એકાઉન્ટ સલામત રાખવા આટલું જરૂર કરો…

ફેસબુક આપણા સૌના જીવનમાં એકદમ ગાઢ રીતે વણાઈ ગયેલી બાબત છે, પણ તેના એકાઉન્ટની સલામતી તરફ આપણે એટલું ધ્યાન આપતા નથી, જેટલું મિત્રોના સ્ટેટસ અપડેટ્સ પર આપીએ છીએ! ફેસબુકનો તમે વર્ષોથી ઉપયોગ કરતા હો કે તેના નવા નવા યૂઝર બન્યા હો, ફેસબુકના એકાઉન્ટને સલામત રાખવું સૌ માટે...
Pleases don`t copy text!
0
0
Your Basket
Your basket is emptyReturn to Shop