by Himanshu Kikani | Feb 28, 2018 | ૦૭૩, માર્ચ ૨૦૧૮
સવાલ મોકલનાર : જીતેશ પટેલ વાચકમિત્રે મોકલેલો મૂળ પ્રશ્ન ઘણો લાંબો છે, પણ અન્ય વાચકો પણ એમના જેવી જ કે જરા જુદી જરૂરિયાત અનુભવી રહ્યા હોય એવું બની શકે છે. જીતેશભાઈએ પૂછ્યું છે કે “ન્યૂઝ પેપરમાંથી વિવિધ લેખો, ઉપયોગી જાહેરાતો કટ કરીને તેને અલગ અલગ વિષય પ્રમાણે...
by Himanshu Kikani | Feb 16, 2018 | Videos
મેપ્સના ઉપયોગ સંબંધિત, ‘સાયબરસફર’માં પ્રકાશિત લેખો જોવા અહીં ક્લિક કરો
by Himanshu Kikani | Feb 1, 2018 | ૦૭૨, ફેબ્રુઆરી ૨૦૧૮
સવાલ મોકલનાર : ગોપાલભાઈ ગોવિંદભાઈ શાહ, નડિયાદ સાદા શબ્દોમાં ડેટા માઇનિંગ એટલે બહુ મોટા પ્રમાણમાં અને કંઇક અંશે વિખરાયેલા ડેટામાંથી જરૂરી અને ઉપયોગી ડેટા અલગ તારવવાની પ્રક્રિયા એટલે ડેટા માઇનિંગ. ડેટા માઇનિંગમાં વિવિધ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડેટામાંથી ચોક્કસ...
by Himanshu Kikani | Feb 1, 2018 | ૦૭૨, ફેબ્રુઆરી ૨૦૧૮
તમે રોજ સવારે પૂરી લગનથી અખબારનો ખૂણેખૂણો વાંચતા હશો કે રોજ ન્યૂઝ ચેનલ્સ, સાઇટ્સ બરાબર ફોલો કરતા હશો, પણ એ કહો કે તમે ક્યારેય અખબારમાં મોટી હેડલાઇન તરીકે કે ચેનલ પર બ્રેકિંગ ન્યૂઝ તરીકે આ સમાચાર વાંચ્યા-જાણ્યા છે – “આપણી દુનિયામાં ૧૯૯૦માં કારમી ગરીબી નીચે...