by Himanshu Kikani | Mar 10, 2018 | Videos
આ વીડિયો ગમ્યો? તો… વાંચો આઇએસએસ ડિટેક્ટર એપનો ઉપયોગ સ્ટેપ-બાય-સ્ટેપ સમજાવતો આ લેખઃ અગાશીએથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન બતાવતી એપ! અને આ લેખ પણ ગમશે… અવકાશમાંથી...
by Himanshu Kikani | Mar 3, 2018 | Videos
આ એપ વિશે વધુ જાણો આ લેખમાં એસએમએસને બનાવો સ્માર્ટ!
by Himanshu Kikani | Feb 28, 2018 | ૦૭૩, માર્ચ ૨૦૧૮
જો તમે વિદ્યાર્થી, શિક્ષક, સંતાનના અભ્યાસમાં મદદરૂપ થવા ઇચ્છતાં મમ્મી-પપ્પા કે નવા જમાનાનાં દાદા-દાદી હો તો આ લેખ ધ્યાનથી વાંચજો. રોજેરોજ વિદ્યાર્થીઓના છથી સાત કલાક સ્કૂલમાં પસાર થતા હોય છે. ઘરે આવ્યા પછી થોડો સમય રમવામાં કે ઇત્તર પ્રવૃત્તિમાં જાય અને ત્રણેક કલાક...
by Himanshu Kikani | Feb 28, 2018 | ૦૭૩, માર્ચ ૨૦૧૮
તારીખ પે તારીખ, ઔર ફિર એક તારીખ… ૧૯૯૩માં આવેલી ‘દામિની’ ફિલ્મમાં સની દેઓલનો આ ડાયલોગ યાદ છે? આજકાલ તમે પોતે કદાચ સની પાજી કરતાંય વધુ આક્રોશ સાથે આ જ ડાયલોગ અવારનવાર બોલતા હશો, ફેર ફક્ત એટલો કે તમે તારીખને બદલે ‘પાસવર્ડ’ શબ્દ બોલતા હશો! આપણને ગુસ્સો આવે એમાં...
by Himanshu Kikani | Feb 28, 2018 | ૦૭૩, માર્ચ ૨૦૧૮
રોજ સવારે અનેક ભારતીય લોકોની જેમ તમે પણ તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપ ઓપન કરીને ઢગલાબંધ મિત્રો અને ગ્રૂપ્સમાં ગુડમોર્નિંગના મેસેજીસ મોકલતા હશો. તમારા આ મેસેજ અને મજાની ઇમેજીસ વોટ્સએપના ગ્રૂપ્સમાં અનેક લોકોની સવાર કદાચ સુધારી દેતી હશે પણ તમને જાણીને નવાઈ લાગશે કે આપણી આ...