by Himanshu Kikani | Feb 1, 2018 | ૦૭૨, ફેબ્રુઆરી ૨૦૧૮
સવાલ મોકલનાર : માધવ જે. ધ્રુવ – જામનગર આ સવાલના જવાબમાં ઊંડા ઊતરતા પહેલાં એસએઆર વેલ્યૂ શું છે એ બરાબર જાણી લઈએ. એસએઆર શબ્દનું આખું સ્વરૂપ છે સ્પેસિફિક એબ્સોર્પ્શન રેટ. આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ ત્યારે સ્માર્ટફોન અને મોબાઇલ ટાવર વચ્ચે રેડિયો સિગ્નલ્સની આપ-લે...
by Himanshu Kikani | Feb 1, 2018 | ૦૭૨, ફેબ્રુઆરી ૨૦૧૮
ભારતમાં સ્માર્ટફોનનું સેકટર સતત બદલાઈ રહ્યું છે અને ગયા મહિને ભારતમાં વોટ્સએપની હરીફ હાઇક કંપનીએ એક બિલકુલ નવા પ્રકારની પહેલ કરી, કંપનીએ તેને નામ આપ્યું છે – ટોટલ. આ કંપનીએ એન્ડ્રોઇડના નોગટ વર્ઝનમાં ફેરફાર કરીને એક એવા પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ વિક્સાવી છે, જેની...
by Himanshu Kikani | Feb 1, 2018 | ૦૭૨, ફેબ્રુઆરી ૨૦૧૮
દરેક ભારતીયને એક અજોડ ઓળખ આપતી આધાર વ્યવસ્થા તેનાં અનેક જમા પાસાં હોવા છતાં ગૂંચવણોની રીતે પણ અજોડ બનવા લાગી છે. આપણા આધાર ડેટાની સલામતી અંગે વારંવાર પ્રશ્નો ઊભા થવા લાગ્યા છે ત્યારે સરકારે વર્ચ્યુઅલ આઇડેન્ટિટી (વીઆઇડી) નામે આપણા આધાર ડેટા પર સલામતીનું એક નવું સ્તર...
by Himanshu Kikani | Jan 9, 2018 | ૦૭૧, જાન્યુઆરી ૨૦૧૮
[vc_row][vc_column width=”2/3″][vc_column_text]ઇન્ટરનેટથી શિક્ષણ વ્યવસ્થામાં આવેલું પરિવર્તન સમજવું હોય તો આપણે એક શબ્દ સમજવો પડે – માસિવ ઓપન ઓનલાઇન કોર્સ (એમઓઓસી). ઇન્ટરનેટનો હાલ જેટલો વ્યાપ નહોતો ત્યારે પણ ‘ડિસ્ટન્સ એજ્યુકેશન’ કે ‘કોરસપોન્ડન્સ...
by Himanshu Kikani | Jan 1, 2018 | ૦૭૧, જાન્યુઆરી ૨૦૧૮
સૌથી પહેલાં તો એ જાણી લો કે તમારું ફેસબુકનું એકાઉન્ટ હેક થાય અને તમને તેની જાણ પણ ન થાય એવું બની શકે છે! કોઈ વ્યક્તિ, કોઈ પણ રીતે તમારું ફેસબુક એકાઉન્ટ એક્સેસ કરી લે અને પછી તેમાં કોઈ દેખીતા ફેરફાર ન કરે ત્યાં સુધી, બીજી કોઈ વ્યક્તિ આપણા એકાઉન્ટમાં લોગ-ઇન થઈ શકે છે...